WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

ડીસાની ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તરીકે તૈયાર કરાઇ – કલેકટર સંદીપ સાગલે – Govt of Gaurang

ડીસાની ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તરીકે તૈયાર કરાઇ – કલેકટર સંદીપ સાગલે

ડીસાની ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તરીકે તૈયાર કરાઇ – કલેકટર સંદીપ સાગલે
Spread the love
  • કોરોના સામે લડવા તૈયાર કરાયેલ કોવિડ હોસ્પીટલની કલેકટર સંદીપ સાગલેએ બીજીવાર મુલાકાત લીધી

પાલનપુર,
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતું જિલ્લા વહીવટી તંત્રએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલને ૧૦૨ બેડની સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તરીકે તૈયાર કરી છે. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા અને ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ ડીસા કોવિડ હોસ્પીટલની બીજીવાર મુલાકાત લઇ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સાથે બેઠક યોજી કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યુંડ હતું.
ડીસા કોવિડ હોસ્પીટલની મુલાકાત પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોવિડ-૧૯ સામે લડવા ડીસા ખાતે ભણશાળી ટ્રસ્ટની ગાંધીલિંકન હોસ્પીટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણા સદભાગ્યે બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતું કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવું જરૂરી હોઇ પાલનપુર સીવીલ હોસ્પીટલમાં ૧૨૦ બેડ અને ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલમાં ૧૦૨ બેડની સ્પેશ્યલ કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભણશાળીમાં આવતી નિયમિત ઓ.પી.ડી.ને ડીસાની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલમાં ખેસડાઇ છે. ભણશાળી ટ્રસ્ટને અભિનંદન પાઠવતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે ભણશાળી ટ્રસ્ટે દર્દીઓની સારવાર માટે હોસ્પીટલ સરકારને સમર્પિત કરી છે. જેમાં ડીસા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વ્યવસ્થાપન સમિતિ બનાવાઇ છે અને ર્ડાકટરો તથા મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવી છે. કલેકટરશ્રીએ તબીબો સાથેની બેઠકમાં જણાવ્યું કે, કોવિડ-૧૯ના લીધે અત્યારે સમગ્ર વિશ્વમાં યુધ્ધના જેવી સ્થિતિ છે જેના ખરા સૈનિકો મેડીકલ ક્ષેત્રના લોકો છે. તેમણે ઉમેર્યુ કે, ર્ડાકટરોમાં લોકો ભગવાનના દર્શન કરતા હોય છે, મેડીકલ ક્ષેત્ર સેવા અને સમર્પણ માટે હંમેશા જાણીતું છે ત્યારે અહીંના મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ખુબ ખંતથી દર્દીઓની સેવા કરશે તેવી મને આશા અને અપેક્ષા છે.
ડીસાની કોવિડ હોસ્પીટલમાં ૫ વેન્ટીલેટર, ૧૪ બેડના ૨ આઇ. સી. યુ. વોર્ડ, ૩ એમ્બ્યુલન્સ વાહન, ૧-એક્સ-રે મશીન, ૨- ફિઝીશીયન ર્ડાકટરો, ૧-માઇક્રોબાયોલોજી, ૨-એનેસ્થેટીક, ૧૯-મેડીકલ ઓફિસર, ૪૪-નર્સિગ સ્ટાફ, ૩-લેબ ટેક્નીશિયન અને એક્સ-રે ટેક્નીશિયન, ૧-ફાર્માસીસ્ટ, ૪૫-ઓક્સિજન સિલીન્ડર સહિત પુરતા પ્રમાણમાં સ્ટાફની નિમણુંક કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ જણાવ્યું કે, કોવિડ હોસ્પીટલમાં સ્ટાફની નિમણુંક સાથે દવાનો પુરતા સ્ટોક રાખવા સહિત તમામ સાધનો સજ્જ રાખવા. શંકાસ્પદ દર્દીઓના ૨૪ કલાક સેમ્પલ લઇ રિપોર્ટ માટે લેબમાં મોકલવા તથા કોવિડના પેશન્ટ આવે ત્યારે કેવી રીતે કામગીરી કરવામાં આવશે તેની મોકડ્રીલ યોજવા પણ તેમણે જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે,ભણશાળી ટ્રસ્ટ ડીસાએ કોવિડ હોસ્પીટલ માટે આખી હોસ્પીટલ વહીવટીતંત્રને આપી છે તે બદલ ટ્રસ્ટને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ ન નોંધાય તે માટે રાજય સરકારની સુચના મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને લઇ કોઇપણ પરસ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સજાગ અને સજ્જ છે.
કલેકટરશ્રીની મુલાકાત પ્રસંગે ડીસા પ્રાંત અધિકારીશ્રી હિરેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી, ર્ડા.સાલુબેન, નોડલ ઓફિસરશ્રી ર્ડા.એન.કે.ગર્ગ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા.હરીયાણી, ર્ડા. ભારમલભાઇ પટેલ, ખાનગી તબીબોશ્રી ર્ડા. અજય જોષી, ર્ડા. ભરત પટેલ, ર્ડા.ગિરીશ પંચાલ સહિત મેડીકલ એશોસિએશનના હોદ્દેદારો અને આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC