મેઘરજ તાલુકાના રમાડ ગામના ભાઈ બહેન દ્વારા પક્ષીઓ માટે કુન્ડાનુ વિતરણ કરી ઉદાહરણ પુરુ પાડયું.

મેઘરજ તાલુકાના રમાડ ગામના ભાઈ બહેન દ્વારા પક્ષીઓ માટે કુન્ડાનુ વિતરણ કરી ઉદાહરણ પુરુ પાડયું.
Spread the love

અરવલ્લી જીલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ માનવતા ની મહેક મુગાં પંખીડાઓ પ્રતેની કરુણ દયા બાળકો મા દેખાય છે. રમાડ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી અક્ષરાબેન અને તેનો ભાઈ ઉત્સવ બંન્ને એ તેમના પિતાને જીદ કરી પક્ષીઓ માટે કુંડા મંગાવીને બંન્ને સાઇડ વાળા થી બાંધી ને પાણીથી લટકાઇ રહે એવા બનાવી ફળીયામાં આપી અને જીવદયાનો સંદેશો પહોંચાડયો હતો. લોકડાઉનમાં ઘરે રહીને જીવદયા સંદેશ સમગ્ર વિસ્તાર ને પાઠવે છે કે અત્યારે કોરોનાની મહામારીથી બચવા વ્યક્તિ પોતાનો જીવન બચાવવા મથી રહ્યા છે. ત્યારે મુંગા પશુઓ/પક્ષીઓનુ પણ જીવન અસ્તિત્વ પર સવાલ ઉભો થાય છે કે અમારું કોણ આવા સમયમાં એક નાનકડા બાળકોનુ નાનામાં નાનું કામ પણ અત્યારે બોધપાઠ આપી રહ્યુ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200420-WA0153-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!