ધનસુરા તાલુકાના અંબાસર ગામમાં અવાવરા કુવામાંથી લાશ મળી આવી

ધનસુરા તાલુકાના અંબાસર ગામમાં અવાવરા કુવામાંથી લાશ મળી આવી
Spread the love

અબાસર ગામ માં આવનારા કુવામાં થી લાશ દેખાતા કુવા ના માલિક એ સરપંચ ને જાણ કરી અને સરપંચે પોલીસ સ્ટેશન જાણ કરતાં પોલીસ આવી ગયેલ આ વાત વાયુ વેગે પ્રસાર થતા લોકો ભેગા થયેલ અને લાશ ને પોલીસ અને ગામના લોકોએ મળી બહાર કાઢવાની કોશિશ કરતા હતા એટલા માં બાજુના ગામ છનાપુર થી મૃતકના પતી આવી જતા ઓળખાણ થયેલ અને મૃતક ના પિયર પક્ષના લોકો આવ્યા પછી લાશ ને બહાર કાઢી પોલીસે આગળની કાર્યવાહી કરવા પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ.

Screenshot_20200426_163855.jpg

Manoj Raval

Manoj

Right Click Disabled!