સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરમાં તમામ આખલા પકડી પાડીને આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરમાં તમામ આખલા પકડી પાડીને આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો
Spread the love
  • સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરમાં તમામ આખલા પકડી પાડીને આથી લોકોએ રાહત નો શ્વાસ લીધો
  • આ આખલા ઓને વઢવાણ મહાજન પાંજરાપોળ માં મોકલી અપાયા

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા અગાઉ 468 આખલા સુરેન્દ્રનગર રતનપર જોરાવરનગર વિસ્તારોમાં થી પકડવામાં આવ્યા હતા નાગરીકોમાં ખુશીની લહેર છવાઈ હતી. આ આખલા તમામ વઢવાણ મહાજન પાંજરાપોળ ની ખાખરાથડ વીડ માં મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં આજે સુરેન્દ્રનગરમાં આવેલા નવા જંકશન પાસે સહયોગ પાર્કમાંથી એક આખલા ને હડકવા ઉપડીયો હતો અને ગાંડો થયો હતો તેના અનુંસઘાને આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકાએ ત્યાંના સદસ્ય પણજીભાઇ ચૌહાણ એ જાણ કરતાં આજે નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાના આદેશથી અને એસ આઈ વીજયભાઇ સોંલકીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ, રાહુલ મોરી, વૈષ્ણવ મનોજ, કાનાભાઇ, તેમજ કામદારો એ મહામેહનત આખલાને પાંજરે પુરવામાં આવ્યો હતો તેથી ત્યાંના નાગરીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આખલાને ખુબજ હડકવા ઉપડીયો હતો તેથી પાંજરે પુરયા પછી તેનુ મોત થયુ હતુઅગાવ જ્યારે સુરેન્દ્રનગર માં આખલા પકડવા માટે રાજસ્થાન જયપુર ની ટીમ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા લઈ આવ્યા હતા તે ટીમનો લાયઝન છત્રપાલસિંહ ઝાલા હતા અને સાથે રાહુલ મોરી હતા આ રાહુલ મોરી જયારે રાજસ્થાન ની ટીમ આખલા ને પકડતી ત્યારે કઇરીતે પકડે છે તે શીખી લીઘી હતી તે આજે કામ આવ્યુ આજે જે આખલો પકડીયો તે હડકાયો હતો દસ માણસ સામે હોય તો પણ સામે દોડતો હતો તેથી રાહુલ મોરી છે 11 માસના કરાર આધારિત એ એસ આઈ છે તેને ઘાબા ઉપર ચડીને દોરડા થી ગાળીયો બનાવ્યો અને ફેંકયો બરાબર આખલા ના શીંગડા માં ફસાઇ ગયો અને પકડાઇ ગયો જોખમ ઘણુ હતુ કારણકે આ હડકાયો થયો હતો આમ રાહુલ મોરી રાજસ્થાન જયુપર આખલા ની ટેકનીક થી પકડીયો હતો.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

IMG-20200508-WA0009-2.jpg IMG-20200508-WA0010-0.jpg IMG-20200508-WA0008-1.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!