વલસાડ જિલ્લામાં એ.પી.એલ.-૧ કાર્ડધારકોને વિનામૂલ્યેવ રાશન વિતરણ કરાયું

વલસાડ જિલ્લામાં એ.પી.એલ.-૧ કાર્ડધારકોને વિનામૂલ્યેવ રાશન વિતરણ કરાયું
Spread the love
  • જુજવાની એફપીએસ ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે સુંદર વ્ય‍વસ્થા

વલસાડ,
રાજ્યન સરકારની સૂચના અનુસાર વલસાડ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જિલ્લાેના નોન એન.એફ.એસ.એ. એપીએલ-૧ કાર્ડધારકોને વાજબી ભાવની દુકાનોએથી વિનામૂલ્યેા રેશનકાર્ડ દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણા અથવા ચણાની દાળનું નું વિતરણ કરવામાં આવી રહયું છે. વલસાડ જિલ્લા કલેક્ટંર સી.આર.ખરસાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક કાર્ડધારકોને પૂરતું અને સારું અનાજ મળે તે માટે પુરવઠાતંત્ર સતત દેખરેખ રાખી રહયું છે.

કોરોના વાઇરસની પરિસ્થિેતિમાં અનાજના વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટતન્સિંીગ જળવાઇ રહે અને ભીડ ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક રેશનની દુકાન ઉપર પોલીસ કે સિવિલ ડિફેન્સર સ્ટાંફની વ્યેવસ્થાે પણ કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટકન્સિં ગ જળવાઇ રહે તેની તમામ વ્ય‍વસ્થા વાજબી ભાવના દુકાનદારો રાખી રહયા છે અને તેમાં પ્રજાજનો પણ સહયોગ આપી રહયા છે.

વલસાડ તાલુકાના જુજવા ખાતે આવલી વાજબી ભાવની દુકાન ખાતે દુકાનદારે સોશિયલ ડિસ્ટહન્સિં્ગ જાળવવા માટે વિશેષ વ્યુવસ્થાા કરી છે. દુકાનની બહાર તો સોશિયલ ડિસ્ટહન્સિં્ગ જાળવી શકાય છે, પરંતુ અનાજ આપની વખતે ગ્રાહકે વજનકાંટાની નજીક આવવું ન પડે તે માટે દોઢ થી બે મીટરની લંબાઇના પતરાની પન્નાળીની મદદથી દૂરથી જ ગ્રાહકની થેલીમાં અનાજ આપી શકાય તે પ્રકારની વ્યાવસ્થા કરવામાં આવી છે. આ વ્યદવસ્થાકને કારણે ગ્રાહક અને વજનકાંટા વચ્ચેવ આશરે બે મીટર જેટલું અંતર રહે છે. કેટલું અનાજ મળી રહયું છે, તે ગ્રાહક જોઇ શકે તે માટે દુકાનદારે ડીજીટલ વજનકાંટો ગ્રાહકને વજન યોગ્યે રીતે દેખાય તે પ્રમાણે ગોઠવ્યોઅ છે. દરેક ગ્રાહકને દુકાનમાં પ્રવેશ કરતા પહેલાં સેનેટાઇઝરથી હાથ સાફ કરીને પછી જ તેમની પાસે રેશનકાર્ડ અને આધારકાર્ડ લઇ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એટલું જ નહીં, ઊનાળાની સીઝન હોવાથી દુકાનની બહાર લાઇનમાં ઊભા રહેનારા ગ્રાહકોને તાપ ન લાગે તે માટે મંડપની વ્ય વસ્થાન પણ કરવામાં આવી છે.

જુજવા ખાતેની વાજબી ભાવની દુકાન ખાતે મુલાકાત વેળાએ રેશનકાર્ડ ધારક સ્નેવહલ પટેલે સરકારનો આભાર વ્યાક્ત. કરતાં જણાવ્યુંા હતું કે, કોરોના મહામારી વચ્ચે‍ લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારે વિનામૂલ્યેવ અનાજ આપવાનું આયોજન કર્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. પાથરી ગામના નાનુભાઇએ પણ કોરોના મહામારીમાં ઘરે રહીને સહયોગ આપતા પ્રજાજનો માટે નિઃશુલ્ક, રાશન આપવા બદલ રાજ્યક સરકારની કામગીરીની સરાહના કરી હતી. હાલરના રશ્મિતકાન્તે રોણવેલીયાએ જણાવ્યુંય હતું કે, રાજ્યન સરકાર તરફથી મહામારીના સંકટ સમયે લોકડાઉનના સમયમાં જે લોકોને ખાવા માટે અનાજ નથી તેઓને વિનામૂલ્યે રાશન મળી રહયું છે, તે ગરીબો માટે આશીર્વાદરૂપ છે. રાજ્યમ સરકારનું આ કદમ સરાહનીય અને જરૂરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!