ઉપલેટામાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ

ઉપલેટામાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ
Spread the love

કોરોનાને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોય પણ ધંધા રોજગાર ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે હેર સલૂનોને પરવાનગી આપી છે જેને ધ્યાને લઇ ઉપલેટાના વિનસ હેર સલૂન ના માલિકે સરકાર શ્રી ના કાયદાને અનુલક્ષી આત્મનિર્ભરતાની અનોખી પહેલ કરી છે. વિનસ હેર સલૂન ના માલિક જય વાઢેરે સ્વ ખર્ચે પી. પી. ઇ. કીટ, ડીસ્પોઝેબલ એપ્રોન, સ્ટેરેલાઈઝર મશીન ,તથા સેનેટાઇઝર વસાવી કામગીરી શરૂ કરી હતી તેમના કહેવા પ્રમાણે સલૂનમાં આવતા ગ્રાહકોને ગેટ ની બહારથી ફુલ્લ બોડી સેનેટાઇઝ કરી અંદર પ્રવેશ કરાવવામાં આવે છે અંદર માં એન્ટ્રી કર્યા પછી સેનેટાઇઝર થી હેન્ડ વોસ કરાવી સોસ્યલ ડિસ્ટન્સ ના પાલન પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને અન્ય સલૂન ના માલિકોને પણ આ રીતે સલૂનો માં કામગીરી આગળ વધારવા આહવાન કરેલ

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

VideoCapture_20200522-122726-1.jpg VideoCapture_20200522-122644-2.jpg 20200522_123013-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!