હરખ પદૂડો 

હરખ પદૂડો 
કોરો ના હરખ પદૂડો ના થાય રે ,

નહીં રહેવાય  તારાથી આ દેશમાં રે,
તું હરખી ને જા તારા દેશમાં રે,
અહીં સૈનિક ફરે છે છુપા વેશ માં રે
ક્લોરોક્વિન મળશે તને ભેટ માં રે,
નહીં તો મુક્કો મારીશ તને પેટમાં રે
વિશ્વ ભર માં તારી વ્યથા ચાલે રે,
સાંભળ તું મહા ભારત ની કથા રે
દુર્દશા સૌની વિશ્વ મા જાણી રે
નહીં નમે તને આ વિશ્વ ને પ્રાણી રે
દિપ જ્યોતિ થી ભારત જગ મગે રે
આગ લાગી છે તારી રગે  રગ માં રે
કાશી નાથ પંડિત ની ભવિષ્યવાણી રે
અમે નરેન્દ્ર મોદી  ની  સૂચના પાળી રે
થઈ જશે તારી અહીં ધૂળ ધાણી રે
નહીં રહે વિશ્વ માં તું પીવા પાણી રે
હજુ જગદંબા એ વાત નથી જાણી રે
નહીંતર થસે તારી  આંખ બે કાણી રે
કવિ ગુલાબ ની છે આ વાણી રે
નહીં રહે તું પીવા અહીં પાણી રે
ડૉ ગુલાબચંદ પટેલ 
સામાજિક કાર્યકર
Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!