જેતપુર : ગેંગરેપ કેસમાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા ABVPની માંગણી

જેતપુર : ગેંગરેપ કેસમાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા ABVPની માંગણી
Spread the love

જેતપુર ABVP દ્વારા આજે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું જેમાં જેતપુર સીટીના કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી , જેતપુર માં એક ગેંગ રેપનો કીસો સામે આવ્યો હતો, જેમાં એકે 12 મ ધોરણની સગીરા ઉપર 6 લોકોએ લલચાવી ફોસલાવીને અવારનવાર અલગ આગળ જગ્યાએ લઈ જઈને રેપ કરેલ હતો, ત્યારે આ તરૂણી 3 પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી.

ત્યારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દેવાયત બારૈયાએ ફરિયાદ નહીં લઇને ધમકાવીને કાઢી મૂકી હતી અને મુખ્ય મંત્રીને ફિરયાદ કરતા ફરિયાદ લેવી પડી હતી, મોડી લેવાયેલ ફરિયાદને લઈને જેતપુરના ABVPના કાર્યકરો મ રોષ ફાટી નીકળેલ હતો અને આજે તેવોએ આ કોન્સ્ટેબલની સસ્પેન્ડની માંગણી સાથે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું અને આ ઘટના અને કોન્સ્ટેબલને વખોડી કાઢેલ હતું,

હરેશ ભાલીયા (જેતપુર)

Admin

Admin

9909969099
Right Click Disabled!