WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

અરવલ્લી માટે કોરોના જીવલેણ બન્યો : CFR (કેસ ફેટાલિટી રેટ) 4.23% પહોંચ્યો – Govt of Gaurang

અરવલ્લી માટે કોરોના જીવલેણ બન્યો : CFR (કેસ ફેટાલિટી રેટ) 4.23% પહોંચ્યો

Spread the love
  • મોડાસા શહેરમાં ૩૭ દર્દીમાંથી ૪ લોકોના મોત થી  ફફડાટ 

અરવલ્લી : ભારતમાં કોરોના વાયરસ મહામારીના ફેલાતા પ્રકોપની વચ્ચે કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર ૩ ટકાથી ઘટીને ૨.૮ ટકા
પહોંચતા દેશ માટે સારા સમાચાર આવ્યા છે  કેસ ફેટાલિટી રેટ એટલે કે CFR પોઝિટીવ જોવા મળેલા તમામ દર્દીઓમાંથી કેટલાં ટકાના મોત થયા છે તે બતાવે છે બીજી બાજુ અરવલ્લી જીલ્લામાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે જીલ્લામાં ૧૧૮ લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે જીલ્લાનો સીએફઆર રેટ ૪.૨૩ % છે ત્યારે મોડાસા શહેરમાં કોરોનાના ૩૭ દર્દીઓમાંથી ૪ લોકોના મોત નિપજતા મૃત્યુદર કાબુમાં નહિ આવે તો સીએફઆર રેટમાં મોડાસા શહેર અને વસ્તીને દ્રષ્ટિએ સમગ્ર દેશમાં મોડાસા શહેર પ્રથમ નંબરે થોડા સમયમાં પહોંચી જાય તો નવાઈ નહિ…?

આરોગ્ય વિભાગના સૂત્રો પણ આવું જ કઈ કહી રહ્યા છે. જે રીતે શહેરમાં લોકલ સંક્રમણને લીધે કુદકેને ભૂસકે કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધી રહ્યો છે તે જોતા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્ર નક્કર કાર્યવાહી નહિ કરે અને પ્રજાજનો પણ સાવચેતી નહિ દાખવે તો મોડાસામાં કોરોના તાંડવ મચાવી શકે છે. દેશમાં કોરોનાનો ખતરનાક વાયરસ દેશમાં ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે. બીજીબાજુ મોડાસા શહેરમાં કોરોના પ્રાણઘાતક બની રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હોય તેમ સમગ્ર જીલ્લામાં કોરોનાથી થયેલ ૫ મોતમાંથી મોડાસા શહેરમાં લોકલ સંક્રમણનો સૌથી વધુ ખતરાનો ભય છે તેવા ભાગોળ અને આજુબાજુ સોસાયટી વિસ્તારના ૪ લોકોને કોરોનાનો કાળ ભરખી ગયો છે જેમાં બે કોરોનાગ્રસ્ત દર્દીઓએ છેલ્લા ૧૨ કલાકમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે સતત વધી રહેલા મૃત્યુ આંકથી નગરજનો ભયભીત બન્યા છે.

શહેરના લઘુમતી વિસ્તારમાં સતત કોરોનાના કેસ પોઝેટીવ મળી આવતા કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ ઉભું થયું છે ભાગોળ વિસ્તાર અને કસ્બા વિસ્તારમાં ગીચ વસ્તીમાં ફેલાયેલ કોરોનાની મહામારીને નાથવા આરોગ્ય તંત્રએ લોકલ સંક્રમણ થતું અટકાવવા કોરોના પોઝેટીવ દર્દીઓની કોન્ટેક હિસ્ટ્રી શોધી તાત્કાલિક કોરન્ટાઇન કરવામાં આવે,આક્રમક ટેસ્ટિંગ કરવામાં આવે તથા સમગ્ર વિસ્તારમાં સઘન સર્વે અને થર્મલ સ્ક્રીનિંગની કામગીરી કરવાની સાથે નક્કર કાર્યવાહી કરવામાં આવે તો કોરોના બેકાબુ બની અનેક લોકો અજગરી ભરડામાં સપડાઈ શકે છે મુસ્લિમ સમાજના લોકોમાં આરોગ્ય તંત્ર નક્કર કાર્યવાહી કરી કોરોના પ્રસરતો અટકાવે તેવી આશા સેવી રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસને લઈને રેડ ઝોન બનેલા મોડાસા શહેરમાં ચોથા લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો બાદ જનજીવન જાણે રાબેતા મુજબનું ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે લોકો બિન્દાસ્ત બની બજારોમાં ખરીદી કરવા અને અન્ય કામકાજ અર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે બજારમાં કેટલાક વેપારીઓ અને લોકો માસ્ક પણ દંડથી બચવા પહેરતા હોય તેમ ગાળાની નીચે લટકાવી રાખે છે તેમજ ધંધા રોજગારના સ્થળોએ બેંક, પોસ્ટ બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હોવાથી લોકલ સંક્રમણ વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે મોડાસા શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનના નક્કી કરેલ નિયમોનું ચુસ્ત અમલ થવો જોઈએ તેમાં ઢીલાસ જોવા મળી રહી છે શહેરીજનો જાણે હવે લોકડાઉનની થાક્યા હોય તેમ બહાર નીકળી રહ્યા છે.

પૌત્રએ સમયસર સારવાર ન મળતી હોવાનો ખોટો આક્ષેપ કરનાર કમનસીબ દાદાનું કોરોનાથી મોત
મોડાસાના દાઉદભાઈ સુથારને અન્ય શારીરિક તકલીફો હોવાની સાથે શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલના તબીબોએ દાઉદભાઈને હિંમતનગર સારવાર અર્થે ખસેડવા જણાવ્યું હતું પરંતુ પરિવારજનોએ અહીજ સારવાર કરવા તબીબોને જણાવતા તબીબોએ સારવાર હાથધરી હતી વૃધ્ધનો કોરોનાનો રિપોર્ટ ચાર દિવસ થવા છતાં નથી આવ્યો.

દાઉદભાઈ સારવાર વગર કણસી રહ્યા હોવાનો તેમના કોરોના પોઝેટીવ પુત્ર ઇરફાને બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેથી તંત્રમાં હડકંપ મચ્યો હતો જોકે દાઉદભાઈના પુત્રએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં પત્રના માધ્યમથી કોવીડ હોસ્પિટલની સેવાઓ બિરદાવી હતી અને વિડીયો વાયરલ કરનાર પુત્રએ પણ કોવીડ હોસ્પિટલમાં સારી સારવાર મળતી હોવાનો અને તેને વિડીયો ખોટી રીતે બનાવ્યો હોવાનો અન્ય વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે વૃદ્ધ દાઉદભાઈ કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં મોત નિપજતા ચકચાર મચી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC