ઈડર પોલીસે ખુનના તથા અપહરણના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપ્યો

ઈડર પોલીસે ખુનના તથા અપહરણના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપીને ઝડપ્યો
Spread the love

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબની જીલ્લામા નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સૂચના આધારે અને ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલાના ઓની બાતમી આધારે ઇડર પો.સ્ટે. ના અ.હે.કો વિષ્ણૂંસિંહ શેતાનસિંહ બ.ન.૨૫ તથા આ.પો.કો જશવંતભાઇ શામળભાઇ બ.ન.૧૦૭ તથા અ.લો.ર ગોપાલભાઇ પ્રવિણભાઇ બ.ન.૦૫૮૪ તથા અ.લો.ર સાગરભાઇ બુધાભાઇ બ.ન.૦૭૦૨ નાઓની ટીમ દ્વારા સાબરકાંઠાના ગાંભોઇ પો.સ્ટે. ગુ.ર.નં.૬૭/૨૦૦૭ IPC ક.૩૦૨,૩૬૩,૩૬૬ મુજબ ના ગુન્હામાં પેરોલ જમ્પ આરોપી જીતુભાઇ ડાહ્યાભાઇ થોરી ઉ.વ ૪૨ રહે.નવા પાનોલ તા.ઇડર જી. સાબરકાંઠા વાળાને સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના મેસણ ગામેથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી ઇડર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

FB_IMG_1577447286519-1.jpg IMG-20200602-WA0035-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!