આણંદ અને ખેડા બંન્ને જીલ્લાઓમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર નિવૃત્ત થતાં સાલ ઓઢાડી સન્માનિત કરાયા

આણંદ અને ખેડા બંન્ને જીલ્લાઓમાં ફરજ બજાવતા પુરવઠા મામલતદાર નિવૃત્ત થતાં સાલ ઓઢાડી સન્માનિત કરાયા
Spread the love

અરવલ્લી જીલ્લાના અંતરાળિય વિસ્તાર ના રાજગોળ ગામના અર્જુનભાઈ બેચરભાઇ ડામોર ખુબજ કપરી પરીસ્થિતિ માં પસાર થઈ મન મકકમ રાખી એક ઉત્કૃષ્ટ કામગીરી કરીને કલાકૅ માંથી મા મામલતદાર તરીકે એમના સફળ ધ્યેય ને હાંસલ કરી ને આજે કોવીડ COVID-19 ના ચાર તબક્કાઓમાં સેવા આપી ને નિવૃત્તિ મેળવતાં સમગ્ર આદિવાસી તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમના વિશે વધુ માહિતી મેળવતા જેઓ 1986/87 ની સાલમાં દુષ્કાળ પડ્યો હતો પાણી અને ઘાસચારા માટે વલખાં હતાં.

તે સમયે અજુઁનભાઈ ને મદદનીશ ડેપો મેનેજર તરીકે નિમણૂક થઇ હતી તે સમયે ગરીબ માણસ ના ઘરમાં અનાજ અને ઘાસચારો પહોચાડવાની ઉત્તમ જવાબદારી નિભાવી હતી.ત્યાબરબાદ 1991 માં ગોડાઉન મેનેજર તરીકે નિમણૂક થઇ હતી. સરકાર દ્વારા વખતો વખત લેવાતી પરીક્ષા પાસ કરવા સફળ રહ્યા હતા ત્યાબાદ ડેપ્યુટેશન પર કોટઁમાં સાત વષઁ સેવા આપીને મુળ મહેકમ માં પરત ફરી સને 2015 થી પુરવઠા મામલતદાર તરીકે ફરજ અમદાવાદ-ગાધીનગર-નવસારી-રાજકોટ-ખેડા અને આણંદ બજાવીને નિવૃત્તિ મેળવતાં એમના જીવનમાં શ્રેષ્ઠ કાયઁ કરે તેવી શુભેચ્છાઓ વરસી રહી છે.

નરેશ ડામોર (અરવલ્લી)

IMG-20200602-WA0248-2.jpg IMG-20200602-WA0246-1.jpg IMG-20200602-WA0247-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!