મોડાસા નજીક ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા અકસ્માત ત્રણ મુસાફરો ઇજાગ્રસ્ત

મોડાસા નજીક ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા અકસ્માત ત્રણ મુસાફરો ઇજાગ્રસ્ત
Spread the love

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ બાયપાસ પાસે ઝઘડિયા અંબાજી એસટી બસ ટ્રક પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના આવી પહોંચી હતા, બસમાં સવાર ત્રણ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા,બસમાં 29 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો,ઘટનાની જાણ મોડાસા બસ ડેપોના મેનેજરને થતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, સમગ્ર ઘટના ની પોલીસ ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હતી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_20200629_200404.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!