વલસાડ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ‘વર્ચ્યુરઅલ રોજગાર ભરતીમેળા’નું આયોજન

વલસાડ
વલસાડ જિલ્લા રોજગાર કચેરી વલસાડ દ્વારા નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાદને રાખી રોજગારવાંચ્છુોક ઉમેદવારો માટે ‘વર્ચ્યુાઅલ રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવાર રૂબરૂ હાજર ન રહેતા, ટેલીફોનીક ઇન્ટેરવ્યુ , વિડિયો કોલ, વોટસએપ ઓડિયો કોલના ડિજિટલ માધ્ય્મથી ઉમેદવારોનું ઇન્ટદરવ્યુજ કરવામાં આવશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુયક રોજગારવાંચ્છુિક ઉમેદવારોએ નીચે દર્શાવેલ ગુગલ લીંકમાં પોતાની વિગત ઓનલાઇન ભરી રજીસ્ટ્રે શન કરવાનું રહેશે- link – https://forms.gle/PNJNhhsnXUgFA6Kq6
આ ઉપરાંત જિલ્લાના ઔદ્યોગિક/ખાનગી એકમોમાં હાલમાં ખાલી જગ્યાકઓની માહિતી જિલ્લા રોજગાર કચેરી વલસાડને ઇ-મેઇલ આઇડી- [email protected] ઉપર મોકલી આપવાની રહેશે. જેથી એકમોની માંગણી મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. એમ રોજગાર અધિકારી(જન), વલસાડ દ્વારા જણાવાયું છે.

Spread the love
Right Click Disabled!