ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી નોટિસ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી નોટિસ

દેશની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પર હાલ રોક લગાવવાની માગ સાથે જાહેરહિત ની અરજીના મામલે યુજીસી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટેમાં અરજદારે રજૂઆત કરતા યુજીસીની એપ્રિલની માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટીઓ શરૂ કરવા કાર્યવાહી કરી હતી, જે ગૃહ વિભાગના દિશાનિર્દેશ વિપરીત હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ અંગેની વધુ સુનાવણી 6 જુલાઈએ હાથ ધરાશે.

RUPANI-6-960x640.jpg

Spread the love
Right Click Disabled!