વલસાડ જિલ્લામાં લોકડાઉન અંતર્ગત નિયંત્રણો અને પ્રતિબંધાત્મમક આદેશો

Spread the love

વલસાડ : વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડી હેલ્થં ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્રશ અને રાજ્યન સરકાર દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૩૦/૬/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવાયું છે. કન્ટે નમેન્ટભ ઝોન સિવાયના વિસ્તાવરોમાં પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરાયો છે.

આ આમ છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનો ચુસ્ત્પણે અમલવારી કરવા માટે અને તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તાલરમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ગુજરાત પોલીસ અધિનિયમ, અને નેશનલ ડિઝાસ્ટાર મેનેજમેન્ટગ એક્ટો અન્વદયે વલસાડ જિલ્લા મેજસ્ટ્રેજટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૩૧/૭/૨૦૨૦ સુધી લોકડાઉન અંતર્ગત જિલ્લાના સમગ્ર વિસ્તાવરમાં કેટલાક નિયંત્રણો અને પ્રતિબંધો જાહેર કર્યાં છે. જેનું જાહેર જનતાને ચુસ્તેપણે પાલન કરવાનું રહેશે.

જે અનુસાર સમગ્ર વલસાડ જિલ્લામાં રાત્રિના ૧૦-૦૦ થી સવારના ૫-૦૦ ષ્વાજગ્યાત સુધી કરફયુ રહેશે. આ કરફયુ જે વ્યવક્તિ૦ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય- સરકારે અથવા અર્ધ સરકારી એજન્સી- કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી હોય તેમને લાગુ પડશે નહીં. રાષ્ટ્રી ય અને રાજ્યા ધોરીમાર્ગ ઉપર વ્યયક્તિ ઓ અને માલસામાનની હેરફેર, લોડિંગ અને અનલોડિંગ સહિતની આવશ્યીક પ્રવૃત્તિઓ અને મલ્ટીીપલ શીફટવાળા ઔદ્યોગિક એકમો તથા બસો, ટ્રેનો અને વિમાનોથી ઉતર્યા પછી કાર્ગો અને વ્યંક્તિરઓના તેમના સ્થનળો ઉપર જવા માટે મુસાફરી કરી શકશે.

સમગ્ર વલસાડ જિલ્લામાં માત્ર આવશ્યવક સેવાઓ કન્ટા્ઇનમેન્ટઅ ઝોન/ માઇક્રો કન્ટાશઇનમેન્ટા ઝોનમાં સવારે ૭-૦૦ થી સાંજના ૭-૦૦ સુધી ચાલુ રહેશે. હોટલ, અન્યે આતિથ્યટ, રેસ્ટોઓરન્સો , ભોજનાલયો, શોપિંગ મોલ તા.૮મી જૂનથી અમલી એસ.ઓ.પી. મુજબ શરૂ કરી શકાશે. કન્ટારઇનમેન્ટા ઝોન સિવાયના વિસ્તાયરમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સિવાયની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાંજે ૮-૦૦ વાગ્યાગ સુધી તેમજ રેસ્ટોમરાં રાત્રે ૯-૦૦ વાગ્યાર સુધી ચાલુ રાખી શકાશે. કામદારો, કર્મચારીઓ, દુકાન માલિકો કે જેનું રહેઠાણ કન્ટાતઇનમેન્ટા ઝોન/ માઇક્રો કન્ટાાઇનમેન્ટધ ઝોનમાં છે, તેઓ ઝોનની બહાર જઇ શકશે નહીં.

સમગ્ર વલસાડ જિલ્લામાં એસ.ટી. બસ સેવા શરૂ કરી શકાશે, પરંતુ અમદાવાદ જિલ્લા માટે રાજ્યમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર ડેપોથી કાર્યરત થશે. સમગ્ર વલસાડ જિલ્લામાં રમતગમત કોમ્લે ઝો ક્ષ અને સ્ટેયડિયમ પરવાનગી મેળવી શકાશે, પરંતુ દર્શકો તથા મોટી સંખ્યા માં ભેગા થવા ઉપર પ્રતિબંધ રહેશે, ટેલીકાસ્ટિંાગ ઉપર કોઇ પ્રતિબંધ રહેશે નહીં. તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થાશ ચાલુ રાખી શકાશે નહીં, ફક્ત વહીવટી ઓફિસો ચાલુ રખાશે. ઓનલાઇન કે ડીસ્ટોન્સત લર્નિંગ ચાલુ રહેશે. જિમ્નેખશીયમ, સીનેમા હોલ, મલ્ટીલપ્લે ક્ષ, સ્વીરમિંગ પુલ, એમ્યુકઝમેન્ટ પાર્ક, બાર, ઓડિટોરીયમ, એસેમ્બડલી હોલ તથા અન્ય‍ સરખી જગ્યાહઓ બંધ રહેશે.

તમામ ધાર્મિક સ્થઓળો સોશિયલ ડિસ્ટતન્સિંલગ તેમજ તા.૮મી જૂનથી અમલી એસ.ઓ.પી. મુજબ શરૂ કરી શકાશે. પરંતુ પ્રસંગો અને મોટા પ્રમાણમાં એકઠા થવા ઉપર પ્રતિબંધ રહેશે. શેરી વિક્રેતા સ્થાથનિક સંસ્થાઓઓ કે નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા એસ.ઓ.પી. મુજબ કામગીરી કરી શકશે. સ્મ શાનયાત્રામાં ૨૦ વ્યરક્તિકઓ તેમજ લગ્ન પ્રસંગોમાં ૫૦ વ્યાક્તિેઓ સામેલ થઇ શકશે. લાઇબ્રેરી તેમજ સરકારી અને ખાનગી બસ સેવા ૬૦ ટકા બેઠક સાથે શરૂ કરી શકાશે, પરંતુ બસમાં વ્યલક્તિ ઓ ઊભા રાખીને પરિવહન કરી શકશે નહીં.

ઓટોરીક્ષા, કેબ, ટેક્ષી, કેબ એગ્રેગેટર્સ, ખાનગી વાહનોમાં ડ્રાઇવર પ્લખસ બે પેસેન્જેર પરંતુ જો વાહન બેઠક ક્ષમતા ૬ કે તેથી વધુ હોય તો ડ્રાઇવર પ્લષસ ત્રણ પેસેન્જકર સાથે પરિવહન શરૂ કરી શકાશે. ટુ-વ્હી્લર ઉપર એક ડ્રાઇવર અને એક વ્ય ક્તિા બેસી શકશે. સમગ્ર વલસાડ જિલ્લામાં ખાલી ટ્રકો, માલસામાન સહતિની ટ્રકો/ કાર્ગોના આંતરરાજ્યો/ જિલ્લા પરિવહન માન્ય રહેશે, તેની અવરજવરને અટકાવાશે નહીં. તે માટે અલગથી ઇ-પાસ લેવાની જરૂર રહેશે નહીં. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્ય ક્તિટઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજિયાત છે. આવશ્યઅક જરૂરિયાતો પૂરી કરવા તેમજ આરોગ્યેના કારણો માટે બહાર જઇ શકશે.

જાહેર સ્થવળો અને કામકાજના સ્થેળે તેમજ વાહન ચલાવતી વખતે માસ્કશ પહેરી ચહેરો ઢાંકવાનો રહેશે. જાહેર રસ્તાિ ઉપર થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે. જેના ભંગ બદલ ૨૦૦ રૂપિયા દંડ વસુલી કરાશે. ફક્તં ફોરવ્હીહલર વાહન ચલાવતી વખતે એક જ વ્યકક્તિં (ડ્રાઇવર) હોય તો માસ્કં પહેરવામાંથી મુક્તિફ મળશે. જો કોઇ મુસાફર જાહેર થયેલા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તા૦ર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્પિપટલ ખાતે તથા જિલ્લા હેલ્પવલાઇન નંબર ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

આરોગ્ય સેતુ એપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતસુર ઉપયોગ કોરોના ચેપના સંભવિત જોખમ માટે સુરક્ષા કવચરૂપી અને ઓફિસ તથા કામના સ્થથળ ઉપર સલામતીની ખાતરી માટે તમામ કર્મચારીઓ પાસે આરોગ્યચ સેતુ એપ ઇન્ટોક લ કરાવી તેની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે. એટલું જ નહીં તબીબી સહાય આપવાની સુવિધા સરળ રીતે થઇ શકે તે હેતુસર એપમાં દરેક વ્યએક્તિનએ તેમના આરોગ્યંની સ્થિહતિને નિયમિતપણે અપડેટ પણ કરવાની રહેશે. આ હુકમ જે વ્યદકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્યપ સરકારી અથવા અર્ધ સરકારી એજન્સીર જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં.

Admin

Admin

9909969099
Right Click Disabled!