મહેસાણા આર.ટી.ઓ દ્વારા વાહન ફીટનેશ કેમ્પ કાર્યક્રમ યોજાશે

Spread the love

મહેસાણા
આર.ટી.ઓ. મહેસાણા તાલુકા મથકોએ વાહન પાર્સીંગના કેમ્પ આયોજન કરી કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કેમ્પ જયઅંબે પાર્ટી પ્લોટની સામે પાટણ રોડ ઉંઝા ખાતે યોજાનાર છે.કેમ્પમાં વાહનનો છેલ્લો આંક નંબર ૦૧ અને ૦૨ હોય તો ૦૬ જુલાઇના રોજ,૦૩ અને ૦૪ હોય તો ૦૭ જુલાઇના રોજ,૦૫ અને ૦૬ માટે ૦૮ જુલાઇ,૦૭ અને ૦૮ માટે ૦૯ જુલાઇ તેમજ ૦૯ અને ૦૦ માટે ૧૦ જુલાઇ સુધી આ કેમ્પનું આયોજન કરાયું છે

જો તમારા વાહનનો નંબર GJ02Z3642 છે. છેલ્લો આંકડો ૨ હોય તો આપનું વાહન તા ૦૬ જુલાઇ ૨૦૨૦ના રોજ જયઅંબે પાર્ટી પ્લોટની સામે પાટણ રોડ ઉંઝા, તા-જી મહેસાણા ખાતે લઇ જવાનું રહેશે. કેમ્પ નો સમય સવારે ૧૦.૦૦થી ૫.૦૦ સુધીનો રહેશે તેમ કોવિડને પગલે આર.ટી.ઓ ખાતે વાહનોની ફીટનેસની કામગીરી કરવામાં આવતી નથી જેથી અરજદારોએ ઓનલાઇન ફી ભરી ફીટનેસ કેમ્પમાં આવવા પ્રાદેશિક વાહન અધિકારી મહેાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!