હેન્ડાલુમ ડીપ્લોંમા તાલીમમાં પ્રવેશ મળશે
નડિયાદ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી, નડિયાદ દ્વારા ધી ઇન્ડિંયન ઇન્ટીની ટયુટ ઓફ હેન્ડ લુમ ટેકનોલોજી જોધપુર(રાજસ્થાંન)નાં ત્રણ વર્ષના હેન્ડ્લુમ ડીપ્લોરમા તાલીમમાં જવા માંગતા જિલ્લાગની વણકર મંડળીઓ અને વણકર સમુહના લાભાર્થીઓને જરૂરી નમુનામાં અરજી કરવા જણાવવામાં આવે છે. આ માટે જરૂરી અરજી ફોર્મ અને માહિતી માટે જિલ્લાજ ઉદ્યોગ કેન્દ્રજ કચેરી, નડિયાદનો તા.૧૦/૦૭/૨૦૨૦ સુધી સંપર્ક કરવો. અરજદારે શૈક્ષણિક પ્રમાણપત્રોની સ્વલપ્રમાણીત નકલ, સ્કુકલ લીવીંગ સર્ટી., જાતિ અંગેનો દાખલો તથા બોનાફાઇડ સર્ટીની નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે તેમ જનરલ મેનેજરશ્રી, જિલ્લાલ ઉદ્યોગ કેન્દ્ર , નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.