6 જુલાઈએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાશે

Spread the love

પાલનપુર
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી તારીખ ૦૬ જુલાઈ ૨૦૨૦ના રોજ ૧૩.૦૦ કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં પાલનપુર ખાતે રાખવામાં આવેલી હતી. પરતું કોરોના વૈશ્વિક મહામારીના લીધે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક રાખવામાં આવી છે. કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠક તાલુકા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!