સુરતમાં ડોક્ટર્સ ડે ઉજવાયો

સુરતમાં ડોક્ટર્સ ડે ઉજવાયો
Spread the love
  • સુરતમાં એસોસિયેશન ઓફ એલાયન્સ ક્લબસ ઇન્ટરનેશનલ મલ્ટીપલ વેસ્ટ દ્વારા ડોક્ટર્સ ડે ઉજવાયો

સુરત: એસોસીએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના એમ.સી.સી. નીતલ શાહ અને તેમની ટીમ દ્વારા ડૉક્ટરસ દિન નિમિત્તે 150 ડૉક્ટરોનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઉષાબેન જાડાવાલા દ્વારા ડૉક્ટરોનો બહુમાન કરવામાં આવ્યો દરેક ડોક્ટરે આજની મહામારી માંથી બચવા માટે લોકોને ઘણી બધી હેલ્થ ટિપ્સ શેર કરી કાર્યક્રમને ખૂબ રસપ્રદ અને જાનકારી યુક્ત બનાવ્યો હતો

107043439_2739354136348495_2130379228869885790_o.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!