Alliance club of Surat “HOPE”
Alliance club of Surat “HOPE”
વિશ્વ ડોક્ટર્સ દિવસ નાં દિવસ માં ડોક્ટરો જે આપણા માટે ભગવાન સ્વરૂપ છે, અને જે બીજા માટે આખું જીવન પરોપકાર માટે વ્યતીત કરે અને બીજા નાં જીવન અને પરિવાર સુરક્ષિત રહે, એના માટે આખું જીવન સેવા કરી બિતાવે છે. આ સેવા ભાવિ ડોક્ટરો માટે હોપ સંસ્થા નાં સદસ્યો દ્વારા ઊભા થઈ તાળીઓ પાડીને સમ્માનિત કરવા મા આવ્યું હતું અને એની સાથે આ દિવસ ની યાદગીરી માટે અને કોરોના સંક્રમણમાં કોરોના મરીજો ની ઊભા પગે ડોક્ટરો જાણની પરવાહ કર્યા. વગર સેવા કરી એટલે હોપ સંસ્થા નાં જીજ્ઞેશ ગાંધી અને સદસ્યો દ્વારા હોપ માસ્ક અને હોપ કેપડોક્ટરો ને પહેરાવી ડોક્ટરોનું સન્માન અને Hatts off કરવામાં આવ્યું હતુ અને આ દિવસ ની ઉજવણી કરી હતી.
Always Help Others “Hope”