ખેડબ્રહ્મામાં ખાતર લેવા આવેલ સરદાર ડેપો પર સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

ખેડબ્રહ્મામાં ખાતર લેવા આવેલ સરદાર ડેપો પર સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા
Spread the love

મહામારી કોરોના કપરો કાળ બન્યો છે. કિશાન સુવિધા કેન્દ્ર દ્વારા ખેડૂતો ને ૩૦૦૦ જેટલી કિશાન કીટ આપવામાં આવવા ની છે ત્યારે ખેડબ્રહ્મામાં સરદાર ચોક વિસ્તારમાં આવેલ કિશાન સુવિધા કેન્દ્ર માં આજુબાજુ ના આવેલ ગામડાના ખેડૂતો ત્યાં કિટ લેવા માટે સવારે આઠ વાગ્યા થી લાઈનો લાગી પણ ડેપો દ્વારા કોઈ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા માં આવ્યું નથી. જ્યારે ત્યાં લાબી લાઈનો લાગી છે જ્યારે ત્યાં રોડ પર ટ્રાફિક જામ અને આજુબાજુ માં આવેલ અનેક દુકાનો ને અધકળ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.

રિપોર્ટ : ઋત્વિક પટેલ (ખેડબ્રહ્મા)

Admin

Admin

9909969099
Right Click Disabled!