ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટીની ઓફીસ ખુલ્લી મુકવામાં આવી

ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટીની ઓફીસ ખુલ્લી મુકવામાં આવી
Spread the love

આજે ખેડબ્રહ્મા તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું સાથે પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી , જિલ્લા પ્રમુખ કરશનભાઇ પટેલ, મહામંત્રી ફારૂકભાઈ, તાલુકા પ્રમુખ શિરીશભાઈ, શહેર પ્રમુખ નિકુંજભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા…

રિપોર્ટ : ઋત્વિક પટેલ (ખેડબ્રહ્મા)

 

Admin

Admin

9909969099
Right Click Disabled!