WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

LR સુનિતા દૂધે ધોયેલી નથી : પરિક્ષામાં ગેરરીતિ, ટ્રાફિક નિયમ તો પાળતી જ નથી – Govt of Gaurang

LR સુનિતા દૂધે ધોયેલી નથી : પરિક્ષામાં ગેરરીતિ, ટ્રાફિક નિયમ તો પાળતી જ નથી

LR સુનિતા દૂધે ધોયેલી નથી : પરિક્ષામાં ગેરરીતિ, ટ્રાફિક નિયમ તો પાળતી જ નથી
Spread the love
  • સુનિતા યાદવ અને મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર વચ્ચે થયો હતો વિવાદ
  • ‘પોલીસ બોર્ડ’ ને લઇ સુનિતાનાં પિતાની ગાડીનો પણ ફોટો વાઈરલ થયો હતો

સુરતઃ કાયદાનું પાલન કરાવવા માટે રાજ્યનાં મંત્રી, તેમનાં પુત્ર અને પોલીસ અધિકારી સાથે બાથ ભીડનારી સુરત શહેર પોલીસનાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષકની પોલ હવે ધીમે-ધીમે સામે આવી રહી છે. લોકોને કાયદાનું પાલન કરાવવાના ઓઠા હેઠળ તેમનું વિડીયો શુટિંગ કરાવી રાતો રાત લેડી સિંઘમ બનેલી સુનિતા યાદવ પોતે જ કાયદાઓ તોડી રહી છે. આ સાથે જ તે કોલેજનાં સમયમાં પણ પરીક્ષા સમયે સ્ક્વોડ દ્વારા પકડી પાડવામાં આવતા એક સેમિસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનાં પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવવા માટે એક જ રાતમાં સમગ્ર દેશમાં જાણીતી બનેલી સુરત શહેર પોલીસની મહિલા લોકરક્ષક સુનિતા યાદવે મોટી મોટી વાતો કરી હતી. કાયદાનાં પાઠ ભણાવવાથી માંડી પોતાને ધમકી અને રૂપિયાની લાલચ આપવામાં આવતી હોવાનાં દાવા સુનિતા કરી રહી છે. બીજી તરફ મીડિયાને પણ તે ધમકીઓ આપી છે પરંતુ જાણે કે પોતે દૂધની ધોવાયેલી હોય તેવો તાયફો કરનાર સુનિતાનો ભૂતકાળ હવે સામે આવી રહ્યો છે. જેમાં તેને કરેલી કરતૂતો ખુલી રહી છે.

એક માહિતી અનુસાર સુનિતા જ્યારે કાપોદ્ર વિસ્તારમાં આવેલી ધારૂકાવાલા કોલેજમાં એમ. એ. ઇન ઇકોનોમિક્સ વિષયનો અભ્યાસ કરતી હતી ત્યારે લેવાયેલી સેમેસ્ટર-૩ની પરીક્ષામાં યુનિવર્સિટી પ્રશાસન તરફથી સુપરવિઝન માટે કોલેજમાં આવેલી મહિલા સ્કવોડ મોકલવામાં આવી હતી. સુનિતા યાદવ આ પરીક્ષા દરમિયાન પોતાની નજીક બેઠેલી અન્ય પરીક્ષાર્થી સાથે સતત વાત કરતી મહિલા સ્ક્વોડને હાથે પકડાઈ ગઈ હતી.

યુનિવર્સિટી દ્વારા બરફીવાલા કોલેજનાં અધ્યાપિકાનાં નેજા હેઠળ સ્ક્વોડનાં હાથે પકડાઈ જતાં યુનિવર્સિટીની પરીક્ષા આચારના નિયમો પ્રમાણે સ્ક્વોડ દ્વારા પકડવામાં આવતા તેની વિરુદ્ધ પરીક્ષા ગેરરીતિનો કિસ્સો નોંધી તેને આચાર સમિતિ સમક્ષ બોલાવવામાં આવી હતી. સુનિતા વિરુદ્ધ ગેરરીતિ પુરવાર થતા એક સત્ર માટે તેને સસ્પેન્ડ કરાઇ હતી. જેથી તે કોઇ પરીક્ષા આપી ન શકે અને સાથે જ નિયમિત અભ્યાસ પણ કરી ન શકે. આને લીધે સુનિતાએ વિવાદ પછીનાં દોઢ વર્ષ પછી સેમેસ્ટર-4ની પરીક્ષા આપવાની નોબત આવી હતી.

આ તો વાત છે તેનાં વિદ્યાર્થી કાળનાં સમયની છે પરંતુ પોતાને લોકરક્ષક ઓફિસર કહેનારી અને મંત્રી તેમજ તેમનાં પુત્ર સાથે જે ભાષામાં વાતો કાયદો શીખવવાની વાતો સુનિતાએ કરી હતી તેને જોતા કોઈને પણ એવું થાય કે ખરેખર આ મહિલા કાયદાને ખરેખર ખુબ માન આપે છે પરંતુ જે રીતે ધારાસભ્યનું બોર્ડ કઢાવ્યાં બાદ ખુદ સુનિતાનાં પિતાની ગાડીનો ફોટો વાઈરલ થયો હતો તેમ હવે ખુદ સુનિતા ટ્રાફિકનાં નિયમો કેવી રીતે તોડે છે તે પણ સામે આવ્યું છે.

આખા ગામને કાયદો શીખવાડે છે પરંતુ પોતાની મોપેડ પર જ નંબર પ્લેટ નથી

મળતી માહિતી અનુસાર સુનિતા પાસે GJ 05 NG 7344 નંબરની મોપેડ છે. આ મોપેડ એક પોલીસકર્મીની હોવાથી સ્વાભાવિક છે કે તેનું ઈન્સ્યોરન્સથી લઇ પીયુસી સહિતની તમામ વસ્તુઓ હોવું જોઈએ. કારણ કે આ બાબતે અનેક વખત રાજ્યનાં પોલીસ વડાએ લેખિતમાં આદેશો કર્યા છે પરંતુ સિંઘમને ક્યાં આ બધું લાગુ પડે. જી હાં સુનિતા આખા ગામને કાયદો શીખવાડે છે પરંતુ તેની જ મોપેડ પર આગળનાં ભાગમાં નંબર પ્લેટ નથી જે હોવી તમામ માટે ફરજીયાત છે.

બીજી મહત્વની વાત એ છે કે ન તો તેનાં મોપેડનું ઈન્સ્યોરન્સ છે કે ન તો પીયુસી. આમ, આ ખૂબ મોટી બેદરકારી સુનિતાની કહી શકાય છે અને આનાથી ગંભીર બાબત તો એ છે કે તેને પોતાની મોપેડ અનેક વખત રોંગ સાઈડમાં ચલાવી છે, સુરત પોલીસની વેબસાઈટ પર સુનિતાની મોપેડનાં નંબરનાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાના પાંચ પેન્ડિંગ મેમો બોલે છે, એક વર્ષ જુના આ મેમો ભરવાનો પણ તેની પાસે સમય નથી કે પછી સિંઘમ સુનિતાએ આ મેમો ભરવાની જરૂરી નથી તેવું લાગી રહ્યું છે.

IMG-20200716-WA0018.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC