દામનગરમાં અનરાધાર વર્ષા, અમરેલી જિલ્લા પંચાયત માર્ગ પરના કોઝવે પર 3 ફૂટ પાણી

દામનગરમાં અનરાધાર વર્ષા, અમરેલી જિલ્લા પંચાયત માર્ગ પરના કોઝવે પર 3 ફૂટ પાણી
Spread the love

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બપોર પછી અનરાધાર વર્ષા દામનગર શહેર માં બે કલાક માં ત્રણ ઇસ થી વધુ વર્ષા દામનગર શહેરમાં અનેક રોડ રસ્તા ઓ પર ગોઠણ બુડ પાણી ચાલ્યા ભુરખિયા રોડ ટપીને નહેરા માં પાણી આવતા દામનગર થી ગ્રામ્ય વિસ્તારો ઠાંસા મૂળિયાપાટ સુવાગઢથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિકળિયા હડમતીયા લાખાવાડ ને જોડતો જિલ્લા પંચાયત અમરેલી નો માર્ગ બંધ બેઠા કોઝવે ઉપર થી ત્રણ ચાર ફૂટ ચાલતા પાણીથી ગ્રામ્ય વિસ્તારના રહીશો કલાકો સુધી અટવાયા પાણી ઉતરિયા બાદ રસ્તો શરૂ નહેરા ની બંને બાજુ ભારે રાહદારીઓ પ્રતીક્ષા કરતા જોવા મળ્યા દામનગર શહેર થી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર દામનગર શહેરથી બહાર નીકળતા આવેલ કોઝવે ઉપર ત્રણ થી ચાર ફૂટ પાણી ઓવરફ્લો થઈને ચાલ્યું દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં બપોર પછી ભારે વર્ષા થી શહેરમાં પ્રવેશતા દરેક માર્ગો ઉપર થી ગોઠણ બુડ પાણી ચાલ્યા હતા દામનગર પાલિકાના ચીફ ઓફિસર બી સી ત્રિવેદી ઈજનેર પ્રશાંત પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા નિકુલભાઈ રાવલ ધીરૂભાઇ નારોલા સહિતના તંત્ર દ્વારા અનેક વિસ્તારો માં યાંત્રિક સાધનો સાથે નજર વરસાદી પાણી ના ભરવા સામે તુરત નિકાલ માટે જેસીબી અને કર્મચારી કાફલો તહેનાત જોવા મળ્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200806173046.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!