રાજુલા વિજપડી રોડનુ કામ શરૂ
રાજુલા તાલુકાના. લોકાર્પણ દૈનિક પેપર એડ ધીસ ટાઈમ્સ ના પત્રકાર વિક્રમ સાંખટ ની મહેન રંગ લાવી. જ્યારે વાવેરા દિપડીયા ધારેશ્ચર ઘાડલા ના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે પત્રકાર વિક્રમ સાંખટ દ્વારા રજુઆત કરી હતી અને બીજા દિવસે કામ શરૂ થતા વાવેરા ધારેશ્ચર દિપડીયા ઘાડલા ગામના લોકો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)