ભાડા ગામે બરફના શિવલિંગના દર્શનનુ આયોજન કરાયું

ભાડા ગામે બરફના શિવલિંગના દર્શનનુ આયોજન કરાયું
Spread the love

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અલગ-અલગ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવે છે તેમજ આ વર્ષે ઓમકારેશ્વર મંદિર ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને અહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દર્શનનો લ્હાવો લે છે ખાસ તો શ્રાવણ માસમાં ખુબ જ મહત્વ છે

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200809-WA0003-0.jpg IMG-20200809-WA0002-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!