સાબરકાંઠા LCB પોલીસે મોટરસાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી 15 ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

સાબરકાંઠા LCB પોલીસે મોટરસાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી 15 ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો
Spread the love
  • આંતર-રાજ્યમાં મોટર સાયકલ ચોરી કરતી રાજસ્થાનની ગેંગના પાંચ આરોપીઓને પકડી ૧૫ ગન્હાઓનો ભેદ ઉકેલી રૂ.૪,૭૭,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

મહેરબાન રેન્જ આઇ.જી.પી. ગાંધીનગર શ્રી અભય ચુડાસમા સાશ્રી એ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા માટે આપેલ સુચના અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, સાહેબ એ પો.ઇન્સ એલ.સી.બી. શ્રી.એમ.ડી.ચંપાવત ને સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ. જે.પી.રાવ, જે.એમ.પરમાર, બી.યુ.મુરીમાની અલગ અગલ ટીમો બનાવી યોગ્ય માર્ગદર્શન આપી ગુન્હા શોધવા જણાવેલ.

પો.સ.ઇ.  જે.પી.રાવ સાથે ટીમના માણસો એ.એસ.આઇ વિક્રમસિંહ તથા અ.હે.કો. મો. સલીમ તથા આ.હે.કો. સનતકુમાર તથા અ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. વિજયકુમાર તથા પો.કો. રાજેશકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર તથા અ.પો.કો.અનિરૂધ્ધસિંહ તથા પો.કો .ચંન્દ્રસિંહ તથા પો.કો. પ્રહલાદસિંહ પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે, ‘‘રાજસ્થાન તથા ગુજરાતમા મો.સા. ચોરીઓ કરવાની ટેવ વાળા ઇસમો મોટર સાયકલ ચોરી કરવા માટે ગુજરાત આવનાર છે. જે અન્વયે સઘન વોચ ગોઠવી હિંમતનગર શહેર માથી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડેલ જેઓની પાસેના મોટર સાયકલોની પોકેટ કોપની મદદથી તપાસ કરતા ચોરીના જણાઇ આવેલ.

પકડાયેલ નીચે મુજબના આરોપીઓ

  1. વિજયકુમાર સ/ઓ બંસીલાલ કાનાજી ડામોર
  2. ગોવિંદ સ/ઓ જસમણ મંગળાભાઇ ડામોર
  3. હરીશકુમાર સ/ઓ બચુભાઇ નગાભાઇ પરમાર
  4. બાદલ સ/ઓ અશોકજી કચરાજી અસોડા
  5. કમલેશભાઇ સ/ઓ કાવાજી ડામોર

તમામ રહે. રાજસ્થાન ની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક ઉંડાણથી પુછપરછ કરી ટેક્નીકલ સર્વેલન્સની મદદ મેળવતા નીચે મુજબના ગુન્હાઓ શોધી કાઢવામા સફળતા મળેલ છે.

  1. હિંમતનગર બી ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૫૬૨૦૦૫૨/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  2. હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૧૬૨૦૧૦૦/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના મોપેડ ચોરી
  3. હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૧૬૨૦૦૧૦૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  4. વડાલી પો.સ્ટે. ફ.૧૧૨૦૯૦૫૪૨૦૦૩૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  5. ચિઠોડા પો.સ્ટે. ફ.૧૧૨૦૯૦૫૭૨૦૦૨૨૪/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  6. શામળાજી પો.સ્ટે. ફ. ૧૧૧૮૮૦૧૦૨૦૦૨૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  7. ડુંગરપુર પો.સ્ટે ગુ.ર.નં-ફ.૦૧૮૫ /૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  8. ભુપાલપુરા પો.સ્ટે. ફ.૦૧૭૮/૨૦૧૯ રાજસ્થાન ઇપીકો કલમ ૩૭૯ મુજબ મોટરસાયકલ ચોરી
  9. પ્રાંતિજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૧૨૦૦૦૮/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ ના કામે ચોરીમા ગયેલ મોપેડ.

અ.નું બાઇકનુ વર્ણન એન્જીન નંબર ચેચિસ નંબર રજી નંબર રીમાર્કસ

  1. હીરો હોન્ડા કાળા તથા વાદળી પટ્ટા વાળુ HA10EAAHFC1791 MBLHA10EEAFH40374 GJ-09-AQ-603 હિંમતનગર બી ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૫૬૨૦૦૫૨/૨૦૨૦
  2. એક્ટીવા સફેદ કલરનુ JF50EU3282417 ME4JE505HGU282648 GJ-09-CS-9047 હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૧૬૨૦૧૦૦/૨૦૨૦
  3. સ્પ્લેન્ડર પ્રો સિલ્વર તથા વાદળી પટ્ટાવાળુ HA10ERFHJ38308 MBLHA10BFFHJ36216 GJ-09-CR-5068 વડાલી પો.સ્ટે. ફ.૧૧૨૦૯૦૫૪૨૦૦૩૭/૨૦૨૦
  4. પલ્સર ૨૨૦ DKYCKF81872 MD2A13EY6KCF55292 GJ-31-K-9015 ચિઠોડા પો.સ્ટે. ફ.૧૧૨૦૯૦૫૭૨૦૦૨૨૪/૨૦૨૦
  5. ૫ હીરો એચ.એફ. ડિલક્ષ સિલ્વર તથા વાદળી પટ્ટાવાળુ HA11EFD9F53936 MBLHA11EWD9F49975 GJ-02-BK-9625 શામળાજી પો.સ્ટે. ફ. ૧૧૧૮૮૦૧૦૨૦૦૨૭/૨૦૨૦
  6. સ્પ્લેન્ડર પ્લસ કાળા તથા ગ્રે પટ્ટા વાળુ 46412 MBLHA10AMDHL77368 RJ-12-SK-3754 ડુંગરપુર પો.સ્ટે ગુ.ર.નં-ફ.૦૧૮૫ /૨૦૨૦
  7. ટીવીએસ અપાચે આરટીઆર ૧૮૦ સીસી સફેદ કલરનુ RJ-27-BD-5321 0E6KG2150662 MD634KE65H2A21433 RJ-27-BD-5321 ભુપાલપુરા પો.સ્ટે. ફ.૦૧૭૮/૨૦૧૯
  8. યામાહા કંપનીનુ એફ.ઝેડ.એસ. G3C8E0003353 ME1RG0727E0003382 GJ-09-CM-1919 હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ફ. ૧૧૨૦૯૦૧૬૨૦૦૧૦૭/૨૦૨૦
  9. એક્ટીવા મોપેડ જે હાલ પ્રાંતિજ પો.સ્ટે. જમા છે. પ્રાંતિજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૧૨૦૦૦૮/૨૦૨૦
  10. હીરો ડિલક્ષ કાળા તથા વાદળી પટ્ટા વાળુ HA11EHF4J00821 MBLHA11ARF4J00722 RJ-27-WS-0914
  11. સ્પ્લેન્ડર પ્લસ કાળા તથા વાદળી પટ્ટા વાળુ HA10EJCHD43532 MBLHA10ALCHD51466 RJ-12-SG-2275
  12. હીરો એક્સ ટ્રીમ કાળા કલરનુ KC12EECGM08692 MBLKC12EHCGM06904 RJ-27-SY-3484
  13. હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા તથા ગ્રે પટ્ટા વાળુ HA10ERF4M03268 MBLHA10CGF4M03610
  14. બજાજ પ્લેટીના બ્લેક તથા કાળા પટ્ટા વાળુ DZZPEF76949 MD2A18AZFEPF40805
  15. હીરો હોન્ડા પેશન પ્લસ કાળા કલરનુ 04C08M26891 04C09C27183

ઉપરોક્ત આરોપીઓ પૈકી આરોપી નંબર (૫) મોટર સાયકલ ચોરીના અગાઉ સાત ગુન્હાઓનો વોન્ટેડ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

FB_IMG_1577447286519-1.jpg IMG-20200809-WA0062-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!