કોંગ્રેસ આદોલનની જીત : અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી

કોંગ્રેસ આદોલનની જીત : અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી
Spread the love

કોંગ્રેસ આનદોલન ની જીત અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી મહામારીમાં પ્રજાને સિવીલ હોસ્પિટલના અભાવે ગણી તકલીફો સહન કરવી પડી રહી છે ત્યારે સિવિલ માટે 3.5 હેક્ટર જમીન ફાળવણીથી પ્રજાને હાશ કારો થયો છે સિવિલ હોસ્પિટલની માંગ માટે કોંગ્રેસ પાર્ટીના જીલ્લા પ્રમુખ કમલેન્દૃસિહ પુવાર સાહેબ તેમજ ત્રણે ધારાસભ્યૌ અને કાયૅકતા ઓ દ્વારા કરેલ આંદોલન અને વિવિધ કાર્યક્રમો અને ધારાસભ્યો દ્વારા પત્ર લખી મુખ્યમંત્રીને કરેલ માંગ સ્વીકારાઈ છે પરંતુ હવે લોકોની માંગ છે કે ભૂતકાળ ની જેમ જમીન વીવાદ ન થાય અને પ્રજા વહીલી તકે લાભ લેતી થાય તેવી માંગ છે આ હોસ્પિટલથી જીલ્લાની 11લાખ જેટલી પ્રજા ને લાભ મળશે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG_20200809_121424.JPG

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!