“આંખોનું પાણી.. એક રચના”

“આંખોનું પાણી.. એક રચના”
Spread the love

શ્રી ૧|
******************************
“આંખો નું પાણી.. ”
••••••••••••••••••••••••••••••••••••••
વાદળો ને આમંઞ્યા છે આંખોમાં આજ,
સમાવ્યા એ દરિયાને મેં નદીઓને કાજ.

કારણ વગર કેમ પાણી આપું મારી આંખોનું,
ધારું તો ધોધ ને નામ આપું દરિયાનું હું.

પ઼સંગોપાત રુપ એ બદલતા રહે તોય છતાં,
મૂળ નામ આંસુનું ને રહેઠાણ મારી આંખો નું.

‘શિલ્પી’ શિલ્પની આંખો માં મોતીઓ જડે શું કામ ?
વહેશે નહિ આંસુ રક્તના કે બિંદુ પ઼સ્વેદના છતાં.
_____________________________
(કવિ) : પંકજ દરજી ‘શિલ્પી”

sketch1596704632394-1.jpg images-1-0.jpeg

Admin

Pankaj Darji

9909969099
Right Click Disabled!