ઉમરપાડા-માંગરોળમાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક

ઉમરપાડા-માંગરોળમાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક
Spread the love

ઉમરપાડા અને માંગરોળ માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નવા નીરથી કીમ નદી છલો છલ થઈ, મોટા બોરસરા ખાતે કીમ નદી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. જોકે આ લો-લેવલ બ્રિજની બાજુમા જ હાઈ લેવલ બ્રિજ ઉભો કરવામાં આવેલો છે, જેથી વાહન વ્યવહાર ને કોઈ અસર થવા પામી નથી.

1597155005345.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!