સોમનાથ સૂવર્ણ યૂગ તરફ 53 સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યા

સોમનાથ સૂવર્ણ યૂગ તરફ 53 સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યા
Spread the love

સોમનાથ મંદીરનું ફરી સૂવર્ણયૂગ તરફ પ્રસ્થાન થઇ રહ્યું છે. 53 સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યા હતા રિલાયન્સ પરિવાર તથા નથવાણી પરિવાર દ્વારા 53 સુવ્રણ કળશ મંદિર પર ચઢાવવામાં આવ્યા ત્યારે રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ અને દ્વારિકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ કળશ પૂજા કરી અને કળશ મંદિર પર ચઢાવવામાં આવ્યા 500 સૂવર્ણ કળશને શીખર પર લગાવવાના સંકલ્પ બાદ દાતાઓ આગળ આવ્યા છે. વિવિધ દાતાઓ દ્રારા સોમનાથ મંદિર પર સુવર્ણનો અભિષેક થઇ રહ્યો છે.

so-960x640.jpg

Advertisement
Right Click Disabled!