WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

સરકાર મધ્યમવર્ગના 85 કરોડ પરિવારોને દર મહિને આર્થિક મદદ આપે તો વધુ સારુ…! – Govt of Gaurang

સરકાર મધ્યમવર્ગના 85 કરોડ પરિવારોને દર મહિને આર્થિક મદદ આપે તો વધુ સારુ…!

સરકાર મધ્યમવર્ગના 85 કરોડ પરિવારોને દર મહિને આર્થિક મદદ આપે તો વધુ સારુ…!
Spread the love

નોટબંધી અને જીએસટી અસરો વધુ ગહેરી બની છે બચાવેલી બચત સંતાનનો લગ્ન માટે કોઈ આકસ્મિક ખર્ચો આવે તો સંકટ સમયે પૈસા કામ આવે એ બચત ફરજીયાત બહાર આવી જતા મહિલાઓ પાસે બચ્યા જ નહીં પતિઓના બધા જ એક નંબરી બે નંબરી ખાતાઓ સામે આવી ગયા ઘરમાં એક રૂપિયો પણ બચ્યો નહિ ઘરના ભણેલા યુવાનો પાસે કઈ કામ નથી દેશમાં બેરોજગારી નો દર બધા જ રેકોર્ડ તોડી કૂદકે ને ભુસકે વધી રહ્યો છે મધ્યમવર્ગના કરોડો પાસે ભરણપોષણના પૈસા નથી સાંજના છેડે રોજ કસમકસ ચાલુ જ છે દેશના અસગઠીત લગભગ 25 કરોડ કારીગરો શ્રમીકો મજુરવર્ગ રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ પાસે કામ નથી પૈસા નથી.

અમુક નાના મધ્યમ વર્ગના લઘુઉદ્યોગ વેપાર રોજગાર બઁધ થઇ ગયા છે બજારો ખુલ્યા છે માર્કેટ ચાલુ છે પણ ઘરાક નથી વેપારીઓ ના મોં પર નૂર તેજ નથી વેપારીઓ મુંઝવણ માં છે આગલા પૈસા ચૂકવવા કે નવો માલ નાખવો સમયસર પેમેન્ટ ચૂકવાસે કે નહિ કઈ સમજ પડતી નથી નવો માલ કેટલો મઁગાવવો કયારે મઁગાવવો ગતાગમ પડતી નથી 20 લાખ કરોડના પેકેજમાં મધ્યમવર્ગ પાસે એક રૂપિયો પણ આવ્યો નથી માત્ર કાગળ પર ઘોડા દોડાવવાથી કશુ વળવાનું નથી. દેશની વસ્તીના પ્રમાણમાં માત્ર 15 ટકા ઉદ્યોગપતિઓ ના હાથોમાં દેશની મોટા ભાગની સંપત્તિઓ દોલત બજારો માર્કેટ આવી ગયા છે આ લોકો જ શાસક પક્ષ સાથે મળી પ્રજાને હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે. સામે પક્ષ પાસે ઘરખર્ચા માટે પૈસા નથી મોટી કંપનીઓ એ 50 ટકા સ્ટાફ છૂટો કરી દીધો છે બચેલા સ્ટાફના પગારમાં 40 ટકાનો કાપ મૂકી દીધો છે યુવાનોએ હવે ડિગ્રીના ચક્કરમાંથી બહાર આવી જે મળે તે કામ પકડી લેવા તૈયાર રહેવું પડશે જે યુવાનો પર ઘર ચલાવવાની જવાબદારી છે એ બરાબર ફસાયા છે.

આ યુવાનો નાસીપાસ થયા છે આ યુવાનો કરે તો શુ કરે … બૅંકોએ મોટા ઉદ્યોગપતિઓ નું કરોડોનું ઋણ માફ કરી દીધું છે આનાથી આગામી ચાર મહિનામાં બેંકો પર બોજો આવશે બૅંકોએ આપેલી લોન પાછી આવશે નહીં મધ્યમવર્ગની ખૂનપસીનો એક કરી બચાવેલી મૂડી સાફ થઇ જશે બૅંકોને તો આમ પણ મધ્યમવર્ગને લોન આપવામાં રસ નથી બેંકોએ દર 3 મહિનામાં ફરજીયાત કેટલા નાના વેપારી લઘુઉદ્યોગને લોન આપીએ જાહેરાત કરવી પડે એવો કાયદો બનાવવાની તાતી જરૂર છે માત્ર પસઁદગીના માનીતા 15/20 જ્ણને ખર્વોખર્વો રૂપિયાની લોન આપવાથી આ મોટી લોનો સમયસર પાછી આવવાની શક્યતા ઘટી જાય છે બૅંકોની હાલત તો બગડે છે પણ સાથેસાથે મધ્યમવર્ગની મૂડી ડૂબી જતા હજારો પરિવારો પર સઁકટ આવી જાય છે આ પરિવારો પર આફત આવી જાયછે

બજારોમાં રોનક ચમકદમકનથી પૈસા ફરતા નથી પ્રજાની ખરીદશક્તિ કેવી રીતે વધારવી બજારો માર્કેટમાં પ્રાણ કેવી રીતે ફૂંકવો બજારો પહેલા જેવા ધમધોકાર તો ઠીક થોડાથોડા ચાલુ પણ થઇ જાય તો પ્રજાના જીવમાં જીવ આવે સરકારે મોટી મોટી ફેંકવાને બદલે કશુક નક્કર કરવું પડશે શુ થઇ શકે છે શુ કરીએ તો મધ્યમવર્ગ સાંજ પડતા શાંતિથી જમી શકે આરામથી સુઈ શકે માત્ર સૂચનાઓ અને આદેશ આપી દેવાથી કયારેય બજારોમાં તેજી આવવાની નથી. ઘરમાં રોજ આવકની સમસ્યા થવાથી પરિવારના મોભીનું મગજ ગરમ જ રહે છે તેનાથી પરિવારોમાં ઝઘડા કકળાટ વધી ગયા છે ઘરેલુ હિસાના બનાવોમા ધરખમ વધારો થયો છે.

હવે ઘરના મોભીની આ સમસ્યા કેવી રીતે ઉકેલવી દેશમાં બુલેટ ટ્રેન મેટ્રો રેલ 5 જી સ્માર્ટ સિટીઓ કરતા પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીઓ સમસ્યાઓ નો હલ વધારે જરૂરી છે પ્રજાને સાંજ પડતા બે છેડા ભેગા કરવામાં તકલીફો પડતી હોય તો પ્રજા મેટ્રો રેલ બુલેટ ટ્રેનને શુ કરશે જો આ બધી તકલીફો સમસ્યાઓ દૂર કરવી હોય તો આજની તારીખમાં એક જ રામબાણ ઉપાય છે કેન્દ્ર સરકાર રાજ્યોની સરકાર સાથે સંકલન કરી દરેક પરિવારને દરેક ઘરને મહિને 20000 રૂપિયા રોકડા આપવા જોઈએ આ મદદ 3 મહિના સુધી આપવી જોઈએ મધ્યમવર્ગ આ રૂપિયાથી બજારોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદશે તેનાથી બજારો માર્કેટમાં જાન આવશે ને અર્થતંત્ર પહેલા જેવું ધબકતુ થશે માર્ચથી સુસ્ત પડેલા બજારોમા માર્કેટમાં તેજી આવશે અને આપણી બધી ચિંતા તકલીફો દૂર થશે.

90c31075-b5f7-43a5-ad74-75537bb13554.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC