સુંદરધામ ખાતે ‘રામકથા’નો પ્રારંભ

સુંદરધામ ખાતે ‘રામકથા’નો પ્રારંભ
Spread the love

સુંદરધામ ખાતે ‘રામકથા’નો પ્રારંભ થયો છે. શ્રી ભારતીબાપુએ સંગીતમય કથાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નવ દિવસીય કથામાં રામ જન્મોત્સવ, સીતા-રામ વિવાહ, આનંદનો ગરબો, સુંદરકાંડ પાઠ અને ભજન મંડળો દ્વારા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

IMG-20210113-WA0064.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!