તલોદ : વાવ ગામે આરોગ્ય કયૅકર અને ગામ લોકો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી

તલોદ : વાવ ગામે આરોગ્ય કયૅકર અને ગામ લોકો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી
Spread the love

તલોદ તાલુકાના વાવ ગામે આરોગ્ય કયૅકર અને ગામ લોકો દ્વારા ઘરે ઘરે ફરીને ગામ ના વ્યક્તિ ઓના ખબર અંતર પૂછવા માં આવ્યા અને ગામમાં સેનેટાઈજર અને રેપીટ ટેસ્ટ કરવામાં આવ્યા ગામ માં એક પણ કેશ પોઝીટીવ ન જણાયો.

રીપોર્ટ : નરેન્દ્રસિહ ઝાલા

IMG-20210530-WA0039.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!