જિલ્લા સંકલન સમીતીની બેઠક આગામી તા.૧૯ ના રોજ યોજાશે

જિલ્લા સંકલન સમીતીની બેઠક આગામી તા.૧૯ ના રોજ  યોજાશે
Spread the love

જૂનાગઢ : જિલ્લા સંકલન અને જિલ્લા ફરિયાદ સમીતીની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. જે કોવિડ-૧૯ અન્વયે મોકુફ રાખવામાં આવતી હતી. કોવિડ-૧૯ કોરોના વાયરસથી થતાં સંક્રમણને અટકાવવા માટે અગમચેતીનાં ભાગરૂપે ગત માસની બેઠકો મોકુફ રાખવામાં આવેલ હતી.આ બન્ને બેઠકો આગામી તા.૧૯/૬/૨૦૨૧ને ત્રીજા શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજવામાં આવનાર છે. જેની સંબંધિત તમામે નોંધ લેવા અધિક કલેક્ટર દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!