રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ
Spread the love

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કોવિડ ૧૯ મહામારીના સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વિભાગને માસ્ક અને સેનિટાઈઝર જિલ્લા પોલીસના મુખ્ય મથક ઇણાજ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીને રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી અમિત મસાણી દ્વારા માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવેલ.

રિપોર્ટ:- પરાગ સંગતાણી, ગીરસોમનાથ

Right Click Disabled!