પેટ્રોલપંપના માલિક પાસે ખંડણી માગનાર અને એસપીને પડકાર ફેકનાર છત્રપાલ વાળા ઝડપાયો

પેટ્રોલપંપના માલિક પાસે ખંડણી માગનાર અને એસપીને પડકાર ફેકનાર છત્રપાલ વાળા ઝડપાયો
Spread the love

અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ.

FB_IMG_1623514105542.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!