GVK EMRI 108 ગુજરાતના ચીફ ઓપરેશન ઓફિસર હેડ જસવંત પ્રજાપતિ અમરેલીની મુલાકાતે

GVK EMRI 108 ગુજરાતના ચીફ ઓપરેશન ઓફિસર હેડ જસવંત પ્રજાપતિ અમરેલીની મુલાકાતે
Spread the love

GVK EMRI 108 ગુજરાતના ચીફ ઓપરેશન ઓફિસર હેડ જસવંત પ્રજાપતિ એ સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે ૧૦૮ સેવા અને ખિલખિલાટ નાં કર્મચારી ની મુલાકાત લીધી અને આ કોરોનાની મહામારીમાં તેમજ તૌકતે વાવાઝોડા દરમિયાન 108 સેવા ની સુંદર કામગીરી કરતા કર્મચારીઓને એ કરેલ કામગીરીને બિરદાવી હતી અને ઉત્સાહ વધાર્યો હતો કર્મચારીઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું સાથે જસવંત પ્રજાપતિ જણાવ્યુ હતુ કે 108ના તાલીમબદ્ધ કર્મચારી ઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટીબદ્ધ અને તત્પર રહે છે તૌકતે વાવાઝોડા ની આગાહી મળતાં જિલ્લા વહીવટી તંત્ર ના સંકલન માં રહી ને વાવાઝોડાની પરિસ્થિતિની તૈયારી કરવામાં આવી હતી. અમરેલી 108 ની સેવા દ્વારા અનેક સગર્ભા માતા અને ઈજા ગ્રસ્ત લોકો ને તૌકતે વાવાઝોડા દરમિયાન સેવા મળી હતી.

IMG-20210612-WA0140-1140x620.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!