ભાવનગર શિશુ વિહાર અને જિલ્લા સ્કાઉટ ગાઈડ સંધ તરફ થી સીડ બોલ પર્યાવરણ માટે પ્રેરણાત્મક

ભાવનગર શિશુ વિહાર અને જિલ્લા સ્કાઉટ ગાઈડ સંધ તરફ થી સીડ બોલ પર્યાવરણ માટે પ્રેરણાત્મક
Spread the love

ભાવનગર શિશુ વિહાર અને જિલ્લા સ્કાઉટ ગાઈડ સંધ તરફ થી સીડ બોલ પર્યાવરણ માટે પ્રેરણાત્મક

ભાવનગર સૌરાષ્ટ્રના દરિયાકિનારે ફરી વળેલા cyclone ના લીધે ભાવનગર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાઈ થયા.

પર્યાવરણના સંતુલન માટે ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘ તરફથી સીડ બોલ (માટી માં છોડનું બીજ નાખીને બોલ બનાવાનું )કાર્ય કરવામાં આવ્યું

જેમાં શિશુવિહાર સ્કાઉટ ઓપન ટ્રૂપ દ્વારા પણ સિડ બોલ બનાવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું જેમાં ૩૮ સ્કાઉટ ૩૫૦૦ થી વધુ સિડ બોલ બનાવ્યા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20210621-WA0049.jpg

Right Click Disabled!