અમરેલી જિલ્લા કલેકટર ના વરદ હસ્તે યોગ કોચ ને સર્ટીફીકેટ એનાયત કરાયું

અમરેલી જિલ્લા કલેકટર ના વરદ હસ્તે યોગ કોચ ને સર્ટીફીકેટ એનાયત કરાયું
Spread the love

અમરેલી વિશ્વ યોગ દિવસ નિમિતે અમરેલી જિલ્લાના કલેક્ટર આયુષ ઓક અને અમરેલી જિલ્લાના સાંસદ નારયણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જે. વી. કાકડીયા ના હસ્તે ગુજરાત રાજય યોગ બોર્ડના ઉર્જાવાન યોગ કોચ જયદીપભાઈ ચૌહાણ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.અને તેમ ની કામગીરી ની બધા મહાનુભાવોએ નોંધ પણ લીધી હતી હતી.ઉત્તમ કામગીરી અને યોગ ની મહતા સાથે શ્રેષ્ટ માર્ગદર્શન સાથે યોગ કરાવતા કોચ ને મહાનુભવો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માં સેવારત કોચ જયદીપ ચૌહાણ ને નામદાર સરકાર જિલ્લા કલેકટર સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં પ્રમાણપત્ર અર્પી સન્માન કરાયેલ જયદીપભાઈ એ લાઠી તાલુકાના એક એક ગામ સુધી યોગ પોહચાડીને. બધાને સ્વસ્થ, તંદુરસ્ત,અને યોગમય જીવન જીવે તેવી તેમની હૃદયપૂર્વકની ભાવના છે સાથે કરેલ ઉત્તમ કાર્ય ની નોંધ લેવાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20210621-WA0059.jpg

Right Click Disabled!