WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.310 અને ચાંદીમાં રૂ.203ની વૃદ્ધિ – Govt of Gaurang

MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.310 અને ચાંદીમાં રૂ.203ની વૃદ્ધિ

MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.310 અને ચાંદીમાં રૂ.203ની વૃદ્ધિ
Spread the love
  • બુલડેક્સ ફ્યુચર્સમાં 171 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 120 પોઈન્ટની મૂવમેન્ટઃ રબરના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,55,989 સોદાઓમાં કુલ રૂ.10,544.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં 171 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 1,04,706 સોદાઓમાં કુલ રૂ.4,920.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,083 અને નીચામાં રૂ.46,633 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.310 વધી રૂ.47,038 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.128 વધી રૂ.37,733 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.4,638 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,800ના ભાવે ખૂલી, રૂ.277 વધી રૂ.46,869 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,647 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,954 અને નીચામાં રૂ.66,628 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.203 વધી રૂ.67,801 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.146 વધી રૂ.67,935 અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.147 વધી રૂ.67,941 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 23,598 સોદાઓમાં કુલ રૂ.1,605.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,352ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,355 અને નીચામાં રૂ.5,310 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.20 વધી રૂ.5,321 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.40 ઘટી રૂ.235.40 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,956 સોદાઓમાં રૂ.385.17 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,287ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1287 અને નીચામાં રૂ.1278.50 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.8.50 ઘટી રૂ.1282 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,780ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,810 અને નીચામાં રૂ.16,449 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.176 ઘટી રૂ.16,591 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,024ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1043.10 અને નીચામાં રૂ.1024 ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.8.70 વધી રૂ.1030.50 ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8 ઘટી રૂ.1,021 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.60 વધીરૂ.23780 ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 27,737 સોદાઓમાં રૂ.2,262.22 કરોડનાં 4,824.066 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 76,969 સોદાઓમાં કુલ રૂ.2,658 કરોડનાં 392.380 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,178 સોદાઓમાં રૂ.781.33 કરોડનાં 14,69,100 બેરલ્સ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,420 સોદાઓમાં રૂ.824.13 કરોડનાં 3,47,67,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 549 સોદાઓમાં રૂ.48.87 કરોડનાં 20475 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 341 સોદાઓમાં રૂ.17.57 કરોડનાં 167.04 ટન, રબરના વાયદાઓમાં 66 સોદાઓમાં રૂ.1.27 કરોડનાં 76 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,995 સોદાઓમાં રૂ.317.33 કરોડનાં 31,320 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,435.077 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 630.931 ટન, એલ્યુમિનિયમમાં 14,830 ટન, જસત વાયદામાં 11,455 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 16,367.500 ટન, નિકલ વાયદામાં 3,2310 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,795 ટન, ક્રૂડ તેલમાં 8,23,100 બેરલ્સ અને નેચરલ ગેસમાં 2,57,81,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 40 ટન, કોટનમાં 194625 ગાંસડી, મેન્થા તેલમાં 126.72 ટન, રબરમાં 186 ટન, સીપીઓમાં 67,390 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,310 સોદાઓમાં રૂ.202.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,215 સોદાઓમાં રૂ.99.69 કરોડનાં 1,377 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,095 સોદાઓમાં રૂ.102.65 કરોડનાં 1,422 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,965 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,016 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 14,475 ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,535 અને નીચામાં 14,364 ના સ્તરને સ્પર્શી, 171 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ વધી 14,522 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 14,458 ના સ્તરે ખૂલી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 16 પોઈન્ટ વધી 14,437 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 4,276 સોદાઓમાં રૂ.541.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.172.50 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.133.29 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.234.72 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.375 ખૂલી, ઊપરમાં રૂ.406.50 અને નીચામાં રૂ.341 રહી, અંતે રૂ.48 વધી રૂ.396 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.185 ખૂલી, ઊપરમાં રૂ.225 અને નીચામાં રૂ.105.50 રહી, અંતે રૂ.17 ઘટી રૂ.191.50 થયો હતો.

ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.201 ખૂલી, ઊપરમાં રૂ.212 અને નીચામાં રૂ.192 રહી, અંતે રૂ.15.40 વધી રૂ.200.90 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.46,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.529 ખૂલી, ઊપરમાં રૂ.565.50 અને નીચામાં રૂ.408.50 રહી, અંતે રૂ.83 ઘટી રૂ.428.50 થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.165 ખૂલી, ઊપરમાં રૂ.300 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.38.50 ઘટી રૂ.137 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.170 ખૂલી, ઊપરમાં રૂ.199.80 અને નીચામાં રૂ.170 રહી, અંતે રૂ.0.20 ઘટી રૂ.195.10 થયો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC