હળવદ તાલુકામાં કોવિડ વેક્સિન નો પ્રારંભ કરાયો ૧૨ સેન્ટરોઓ શરૂ કરાયા

હળવદ તાલુકામાં કોવિડ વેક્સિન નો પ્રારંભ કરાયો ૧૨ સેન્ટરોઓ શરૂ કરાયા
Spread the love

હળવદ તાલુકામાં કોવિડ વેક્સિન નો પ્રારંભ કરાયો ૧૨ સેન્ટરોઓ શરૂ કરાયા

રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કોવિડ વેક્સિન માટે સોમવારથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૨ સેન્ટરો માં ૧૮ થી ૪૪ વર્ષ ન લોકોને વેકિસન લેવા માટે હળવદ મા પ્રારંભ કરાયો હતો જેમાં ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓ દ્વારા અને ડોક્ટરો દ્વારા વેકિસનસેન્ટરનો પ્રારંભ કરાયો હતો

રાજ્ય સરકાર દ્વારા કોરોના ના ત્રીજી લહેરમાં લોકો ઓ કોરોના થી સંક્રમિત ન થાય તે માટે વેકસિનેશનનો અભિયાન શરૂ કર્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ ૧૨ જેટલા સેન્ટરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે સોમવારે હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે તેમજ ચરાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રટીકર.માથક.મયુરનગર.સાપકડા .રણમલપુર .જુના દેવળીયા તેમજ હળવદ નીડીવી પરખાણી શાળા .રાજોધજી હાઇસ્કુલ પતંજલિ વિદ્યાલય. ડી.વી. રાવલ કોલેજ સહિતના સ્થળોએ ૧૨ સ્થળોએ ૧૮થી વર્ષથી ઉ વયના તમામ લોકો કોવિડની વેક્સિન લઇ શકશે સોમવારે પ્રારંભ કરાયો હતો ત્યારે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા .હળવદ તાલુકા બ્લોક હેલ્થ અધિકારી ડૉ ભાવિનભાઈ ભટ્રી હ‌ળવદ સરકારી હોસ્પિટલના અઘિક્ષક ડો.કૌશલભાઈ પટેલ .ડોઅશ્વિનભાઈ આદ્રોજા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ ‌શિહોરા શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે . નગરપાલિકા પ્રમુખ રમેશ ભાઈ પટેલ. બિપીનભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210621-WA0241-2.jpg IMG-20210621-WA0073-0.jpg IMG-20210621-WA0242-1.jpg

Right Click Disabled!