દ્વારકાધીશ જગત મંદીરમાં ૨૪ જૂનના જયેષ્ઠાભિષેક – જલયાત્રા ઉત્સવના દિવસે

દ્વારકાધીશ જગત મંદીરમાં ૨૪ જૂનના જયેષ્ઠાભિષેક – જલયાત્રા ઉત્સવના દિવસે
Spread the love

દ્વારકા : વહીવટદારશ્રી દ્વારકાધીશ મંદીર અને પ્રાંત અધિકારીશ્રી – દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૭ના જેઠ સુદ – ૧૫ ( પૂનમ )ને તારીખ ૨૪ જૂન,૨૦૨૧ના દિવસે જયેષ્ઠાભિષેક – જલયાત્રા ઉત્સવને અનુલક્ષીને શ્રીજીના વિશેષ દર્શન તારીખ ૨૪-૦૬-૨૦૨૧ પૂનમના મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે, જયેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) સવારે ૮-૦૦ કલાકે, શ્રૃંગાર આરતી સવારે ૧૧-૦૦, અનોસર (બંધ) બપોરે ૧-૦૦ કલાકે, ઉત્સવ દર્શન સાંજે ૫-૦૦ કલાકે અને જલયાત્રા (નાવ મનોરથ) ઉત્સવ દર્શન સાંજે ૭-૦૦ કલાકે સર્વે વૈષ્ણવોએ માસ્ક પહેરી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી દર્શનનો લાભ લઈ શકાશે તેમ વધુમાં જણાવાયું છે.

રિપોર્ટ : રાકેશ સામાણી

Right Click Disabled!