દેવભુમી દ્વારકા જીલ્લા મા ત્રણ હત્યા સહીત ના ગુન્હા નો ભેદ પોલીસે ગણતરી ના કલાકો મા ઉકેલ્યો

દેવભુમી દ્વારકા જીલ્લા મા ત્રણ હત્યા સહીત ના ગુન્હા નો ભેદ પોલીસે ગણતરી ના કલાકો મા ઉકેલ્યો
Spread the love

દેવભુમી દ્વારકા જીલ્લા મા ત્રણ હત્યા ગાંજા ની ખેતી અંગ્રેજી દારૂ નું ટ્રક મોટા પ્રમાણ મા બૉકસાઇડ સહીત ના ગુન્હા નો ભેદ પોલીસે ગણતરી ના કલાકો મા ઉકેલ્યો

૧૫ દીવસ ગાળા દરમ્યાન ગુન્હા નોધાયા હતાં

દ્વારકા : દ્વારકા જીલ્લા મા છેલ્લા ૧૫ દીવસ ના ગાળા દરમ્યાન ત્રણ હત્યા મોટા પ્રમાણ મા ગાંજા ની ખેતી અંગ્રેજી દારૂ નો ટ્રક તેમજ બોક્સાઇડ ભરેલ બે ટ્રક જસી બી સહીત ના ગુન્હા ના ભેદ ગણતરી ની કલાકો મા પોલીસે ઉકેલી નાખ્યા આ સમગ્ર બનાવની વિગત મુજબ દેવભુમી દ્વારકા જીલ્લા ના મિઠાપુર ગામે ત્રણ શખ્સ દ્રારા જૂની અદાવત ના કારણે રીક્ષા ચાલક ની હત્યા કરી નાસી છુટેલા શખ્સો ને પોલીસે ઝડપી લીધી હતા બીજો બનાવ ભાણવડ તાલુકા ના નવાગામ વાડી વિસ્તાર મા રાત્રિ ના સમય ચાર શખ્સો દ્રારા એક શખ્સ ની હત્યા કર્યા નૉ ભેદ એલ સી બી એ ઉકેલતાજ વધું એક હત્યા મિઠાપુર મા રીસામણે બેઠેલી પત્ની ને દ્વારકા થી માનવા આવતાં પતિ નું સસરા પક્ષે ઍક સંપ કરી સાસુ સાળો તેમજ પત્ની એ હત્યા કરી હતી નાશી છૂટેલા તમામ આરોપી ને પોલીસે ઝડપી લીધા હતા એ ઉપરાંત દ્વારકા શહેર ના નાગેશ્વર રોડ પર એક શખ્સ ને એસ ઓ જી પોલીસે બાતમી ના આધારે ગાંજા ની ખેતી કરતો ઝડપી પાડ્યો હતો ગાંજો નું વાવેતર કુલ ,૬૨ કિલો ગાંજૉ ઝડપી લીધો હતો એ ઉપરાંત અન્યએક બનાવ કલ્યાણપૂર તાલુકા ના મેવાસા ગામે પાસ પરમીટ વગર મોટો જથ્થો બોક્સાઇડ બે ટ્રક જસી બી સહીત રુ-/ ૨૯ લાખ નો મુદામાલ અને ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલીક ની ધરપકડ કારી હતી વધું એક ગુન્હો કલ્યાણપુર તાલુકા ના રાવલ ગામે વાડી વિસ્તાર મા બાતમી આધારે ટ્રક મા ભરેલો અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો તેમજ ટ્રક અને એક બાઇક સહીત લાખો રૂપિયા નો મુદામાલ જપ્ત કર્યો હતો આ સમગ્ર ગુન્હા ૧૫ દિવસ ના ગાળ મા બન્યાં હતા પોલીસે તમામ ગુન્હા ગણતરી ના કલાકો મા ભેદ ઉકેલી નાખ્યા હતાં

રિપોર્ટ : ઉમેશ ઝાખરીયા

Right Click Disabled!