જીવરાજ પાર્ક. વેજલપુર ખાતે વેકેશીન કેમ્પ યોજાયા

જીવરાજ પાર્ક. વેજલપુર ખાતે વેકેશીન કેમ્પ યોજાયા
Spread the love

અ.મયુ. કોર્પોરેશન ના સહયોગ થી આજરોજ જીવરાજ પાર્ક. અવનીપાકઁ ખાતે તેમજ વિષ્ણુ પ્રસાદ ઓઝા ગ્રથાલય .લાય્રબેરી શીવશકતિસોસાયટી. ખાતે 18.થી 44 વર્ષ ના લોકો માટે વેકેશીન કેમ્પ યોજાયો જેમા. વેજલપુર વોર્ડ ના મ્યુનિસિપલ કાઉન્સિલરો. લાય્રબેરી ના આગેવાનો તેમજ વિસ્તાર ના લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!