વેકિસનેશન મહાઅભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રઅ યુનિ.નો દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડે એમ્બેકસેડર બનશે : કુલપતિ પેથાણી

વેકિસનેશન મહાઅભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રઅ યુનિ.નો દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડે એમ્બેકસેડર બનશે : કુલપતિ પેથાણી
Spread the love

વેકિસનેશન મહાઅભિયાન અંતર્ગત
સૌરાષ્ટ્રઅ યુનિ.નો દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડે એમ્બેકસેડર બનશે : કુલપતિ પેથાણી
સૌરાષ્ટ્રઅ યુનિ. અંતર્ગત મહાવેકિસનેશન જાગૃતિ અંગેનુ કેમ્પેેઈન શાંતાબ મેડિકલ કોલેજ ખાતે સંમેલન.
અમરેલી જિલ્લાાની તમામ કોલેજોના આચાર્યોને પોત પોતાની કોલેજોમાં વિદ્યાર્થીઓને વેકિસનેશન કરવા આગળ આવવા હાંકલ કરાઈ.
યુનિ. ના ઈતિહાસમાં પ્રથમવખત કુલપતિ તથા ઉપકુલપતિ એક જ કાર્યક્રમમાં હાજર હોય તેવી અમરેલીમાં પ્રથમ ઘટના.
સૌ.યુનિ.નો દરેક વિદ્યાર્થી વેકિસનેશન અભિયાનનો બ્રાન્ડ્ એમ્બેરસેડર બનશે તથા સૌ.યુનિ. વેકિસનેશનમાં પ્રથમ સ્થાતને રેહેશે તેવો અમારો નમ્ર પ્રયાસ તથા દ્રઢ સંકલ્પિ છે.-કુલપતિ ડો.નિતિન પેથાણી.

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ ખાતે સૌ યુનિ.રાજકોટ દ્વારા અમરેલી જિલ્લામની તમામ કોલેજોના આચાર્યો માટે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થી વેકિસન લઈને વેકિસનેશન અભિયાનને સફળ બનાવે તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુંમ હતું આ સેમિનારમાં સૌ.યુનિ.ના કુલપતિ માન.ડો.નિતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ માન. વિજયભાઈ દેસાણી, સૌ.યુનિ.ના સિન્ડી કેટ સભ્યા માન.ડો.ગિરીશ ભીમાણી, પાર્થિવભાઈ જોષી, નાગરિક સહકારી બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, શાંતાબા મેડિકલ કોલેજ એન્ડમ હોસ્પિયટલના એમ.ડી પિન્ટુ ભાઈ ધાનાણી ડો.અશોકભાઈ રામાનુંજ તથા આચાર્યો ઉપસ્થિરત રહયાં હતા.
આ તકે વેકિસનેશન અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન આપતા માર્ગદર્શન સેમિનારના અઘ્યાક્ષ તથા યુનિ.ના કુલપતિ ડો.નિતિનભાઈ પેથાણીએ અઘ્યુક્ષ સ્થાેનેથી ઉદબોધન કરતા જણાવ્યું્ હતુ કે વેકિસનેશન અભિયાનમાં વિદ્યાર્થીઓને અમો બ્રાન્ડ. એમ્બેોસેડરના સ્વભરૂપે જોઈએ ત્યાતરે સો ટકા વેકિસનેશન કરીને સમગ્ર ગુજરાતનાં સૌ.યુનિ. પ્રથમ આવશે તેમા શંકાને કોઈ સ્થાિન નથી. ડો.નિતિન પેથાણીની હાંકલમાં સુર પુરાવતા અતિથિવિશેષ યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, સિન્ડીરકેટ સભ્યં ડો.ગિરીશભાઈ ભીમાણી, નાગરિક બેંકના ચેરમેન તથા ગજેરા સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણીએ કુલપતિશ્રીના સંકલ્પગને આવકારીને ઉપસ્થિિત તમામ આચાર્યોને પોત-પોતાની કોલેજોમાં વેકિસનેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાેહિત કરીને માર્ગદર્શન આપવા જણાવ્યું હતુ. કાર્યક્રમના અંતે આભારદર્શન એમ.ડી.પિન્ટુ ભાઈ ધાનાણી તથા સેમિનારનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20210702-WA0017.jpg

Advertisement
Right Click Disabled!