પ્રાંતીજમા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચાલુ સરકારના વિરોધમાં વધતી જતી મોંઘવારી ને લઈ રેલી કાઢવામાં આવી

પ્રાંતીજમા કોંગ્રેસ પાર્ટી દ્વારા ચાલુ સરકારના વિરોધમાં વધતી જતી મોંઘવારી ને લઈ રેલી કાઢવામાં આવી
Spread the love

પ્રાંતીજ કોંગ્રસ પાર્ટી દ્વારા ચાલુ સરકારના વિરોધમાં વધતી જતી મોંઘવારી ને લઈ રેલી કાઢવામાં આવી હતી, જેમાં પ્રદેશપ્રમુખ અમિતભાઈ ચાવડા સાં હેબ સૂચના અનુસાર સાબકાંઠા જિલ્લા તાલુકાના પ્રરભારી બાબુજી ઠાકોર સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કમલેશભાઈ પટેલ ની અધયક્ષસ્થા માં પ્રાંતિજ તથા તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારીયા ની હાજરીમાં જન ચેતના રેલી નું આયોજન કરેલ. પરતું ભાખરિયા બસ ડેપો એ પ્રાંતીજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

PicsArt_07-16-07.45.21.jpg

Admin

Devendrasinh Zala

9909969099
Right Click Disabled!