સિહોર મુસ્લિમ એકતા મંચ ટીમ વૂક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

સિહોર મુસ્લિમ એકતા મંચ ટીમ વૂક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો
Spread the love

*સિહોર મુસ્લિમ એકતા મંચ ટીમ વૂક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

*આજરોજ ઈદ ઉલ અઝહા નીમીતે સિહોર મુસ્લિમ એકતા મંચ ની ટીમ દ્વારા સિહોર કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

*આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ મા સિહોર મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ઈરફાનભાઈ પઠાણ ઉપપ્રમુખ અયુમનભાઇ મેતર યાસીનભાઈ નવશાદભાઈ રજાકભાઈ જૂનેદભાઈ અયાનભાઇ પત્રકાર રફીકભાઈ મંમાણી તેમજ વડીલો નવયુવાનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

 

રીપોર્ટ : સતાર મેતર સિહોર

IMG-20210721-WA0072-0.jpg IMG-20210721-WA0071-1.jpg IMG-20210721-WA0070-2.jpg

Right Click Disabled!