પ્રાંતિજ શહેર ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ધારાસભ્ય શ્રી એ નદીના પટનિ મુલાકાત લીધી..

પ્રાંતિજ શહેર ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ધારાસભ્ય શ્રી એ નદીના પટનિ મુલાકાત લીધી..
Spread the love

સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ શહેર ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સાબરમતી નદી માંથી પાણી લાવવા માટેની યોજના ના ભાગરૂપે આજ રોજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ,નગરપાલિકા પ્રમુખ શ્રી દીપકભાઈ કડિયા,પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર,શહેર પ્રમુખ નિત્યાનંદ ભાઈ બ્રહ્મભટ્ટ,મહેશસિંહ મકવાણા,સહિતનાઓ એ નવાપુરા પાસે નદીના પટ વિસ્તાર ની મુલાકાત લીધી હતી ,આ યોજના થકી આવનાર ટૂંક સમય માં પ્રાંતિજ શહેર ને શુદ્ધ પાણી મળી રહેશે…

 

રીપોર્ટ, દેવેન્દ્રસિહ ઝાલા

IMG_20210721_221315.jpg

Right Click Disabled!