બનાસકાંઠા SOGએ થરાદથી ડ્રગ્સ ઝડપી લીધું

બનાસકાંઠા SOGએ થરાદથી ડ્રગ્સ ઝડપી લીધું
Spread the love

બનાસકાંઠા એસ ઓ જી પોલીસ દ્વારા ડ્રગ્સ ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી હતી જોકે થરાદ તાલુકાના દુધવા ગામે થી ૨૦ ગ્રામ ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. થરાદ તાલુકાના દુધવા ગામે રહેતા માનસેગભાઈ જીવાભાઈ ચૌહાણ નાં પોતાના ખેતરમા ધરાવતા ઈસમ મેકેડ્રોન ડ્રગ્સ ની ખરિદી વગર પરમીટ કરતા ૨૦ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વારા ગામના પાટિયા પાસે મોટરસાયકલ રોકાવી તપાસ કરતા ડ્રગ્સ જેની કિંમત બે લાખ તેમજ મોબાઇલ મોટરસાયકલ સાથે મળીને કુલ કીમત ૨,૨૫,૭૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ આપનાર પ્રકાશભાઈ વિશ્નોઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210724_152827.jpg

Advertisement
Right Click Disabled!